________________
प्रमेयचन्द्रिका टीका श०६ २०३ सू०१ महाकालकमनिरूपणम्
भावार्थ-इस सूत्र में शुद्धवस्त्र और मलिनवस्त्र के दृष्टान्त से सूत्रकार ने यह समझाया है कि जिस प्रकार ले शुद्ध वस्त्र मैला हो जाता है उसी प्रकार से महाकादि विशेषणों वाला जीव सब तरफ से कर्मरूप परिणमने योग्य पुद्गल द्रव्य का-कार्मणवर्णणाओं का योग और कषाय से युक्त होने के कारण आकर्षण करता रहता है और बंधादिरूप में उन्हें चिपका लेता है उसको शरीर भी अशुभ रूप से ही परि. णमता रहता है-अर्थात् उसकी मानलिक, वाचनिक और कायिक ये सब क्रियाएँ अशुभरूप में ही चलती रहती हैं। इससे वह प्रत्येक समय में कर्मी का बंध आदि किया करता है-अतः ऐसा जीव अशुद्धवन की तरह से जानना चाहिये यहां पर ऐसी आशंका हो सकती है कि जिस प्रकार से बन सूल में तो शुद्ध है-परन्तु निमित्त भादि के सम्बन्ध से यह अशुद्ध-मलिन बन जाता है ऐसा क्या यह जीव है ? तो इसका समाधान भी यही है कि यह जीव मूलमें ऐसा ही है पर अनादिकाल से अपनी ही भूल से यह अज्ञानी बनकर पर पदार्थो कों अपना मानता हुआ और उनमें रागद्वेष करता हुआ कर्म के बंधन आदि से जकड़ा चला आ रहा है अतः यह मूल में शुद्ध युद्ध होने पर
ભાવાર્થ–આ સૂત્રમાં શુદ્ધ વસ્ત્ર અને અશુદ્ધ વસ્ત્રના દૃષ્ટાન્ત દ્વારા સૂત્રકાર એ વાત સમજાવી છે કે જેમ શુદ્ધ વસ્ત્ર મેલું થઈ જાય છે, તેજ પ્રમાણે મહાક આદિથી યુક્ત જીવ પણ વેગ અને કષાયથી યુક્ત હોવાને કારણે કર્મરૂપ પરિણમનને પુદ્ગલ દ્રવ્યનું–કામણ વગેરણાઓનું સમસ્ત દિશાઓમાંથી (આત્મપ્રદેશ દ્વારા) આકર્ષણ કરતો રહે છે અને કર્મબંધ બાંધતે રહે છે, તેનું શરીર પણ અશુભરૂપે પરિણમતું રહે છે–એટલે કે તેની માનસિક વાચનિક અને કાયિક ક્રિયાઓ અશુભ રૂપે જ ચાલતી રહે છે. તે કારણે તે પ્રત્યેક સમચે કમેને બંધ કરતે રહે છે. એવાં જીવને સૂત્રકારે અશુદ્ધ વસ્ત્રની ઉપમા આપી છે. જેવી રીતે વસ્ત્ર પહેલાં શુદ્ધ હતું, એજ પ્રમાણે જીવ (આત્મા) પણ મૂળ તે શુદ્ધ જ હતા. જેવી રીતે વજાપર ધીરે ધીરે રજ, મેલ આદિ જમા થવાથી વસ્ત્ર મલિન થઈ જાય છે, એવી જ રીતે શુદ્ધ આત્મા પણ રાગ શ્રેષ આદિને કારણે કર્મબંધન આદિથી જકડાતે રહે છે. અનાદિ કાળથી પિતાની જ ભૂલથી તે અજ્ઞાની બનીને પર પદાર્થોમાં આસકત બને છે. તેથી મૂળ જે શુદ્ધ હતે એ આત્મા ક્રમે ક્રમે અશુદ્ધ અને અબુદ્ધ બને છે. જેવી રીતે મલિન વસ્ત્રને ધેઈને શુદ્ધ કરી શકાય છે એ જ પ્રમાણે પિતાના