________________
अथ तृतीयोदेशकः प्रष्ठशतके तृतीयोदेशकस्य संक्षिप्तविषयविवरणम्
तत्र प्रथमं तृतीयोदेशकार्थ संग्रहगाथाद्वयम् -' बहुकम्म ' इत्यादि । ततो महाकर्मवतो जीवस्य सर्वतः कर्मपुद्गलाः बध्यन्ते, १ सर्वतः कर्मपुद्गला श्रीयन्ते ? सर्वतः कर्मपुद्गला उपचीयन्ते ? निरन्तरं कर्मपुद्गलाः बध्यन्ते, निरन्तरं कर्म पुद्गलाश्रीयन्ते ? निरन्तरं कर्म पुद्गला उपचीयन्ते । तस्य च महाकर्म वतो जीवस्य शरीराणि वाह्यात्मरूपाणि दुरूपतया, दुर्वर्णतया, अशुभवया, अनिष्टतया भूयोभूयः परिणति ? इति गौतमस्य प्रश्नः, स्वीकारात्मकं भगवत उत्तरं छडे शतक के उद्देशक प्रारंभ
छडे शतक के इस तीसरे उद्देशे का विषयविवरण संक्षेप से इस प्रकार से है - सब से पहिले इस उद्देशक में प्रतिपादित विषयको संग्रह करके प्रगट करनेवाली दो गाथाएँ कही गई हैं उनमें प्रश्नरूप से यह प्रकट किया गया है कि महाकर्मवाले जीव के क्या सर्व प्रकार से कर्म पुलों का बंध होता है ? सर्व प्रकार से उसके क्या कर्मपुद्गलों का चय होता है ? सर्व प्रकार से क्या उसमें कर्मपुद्गलों का उपचय होता है ? या निरन्तर कर्मपुद्गल क्या उस जीव के बंधते रहते हैं ? निरन्तर कर्मपुद्गलों का क्या उसके चय होता रहता है ? निरन्तर कर्मपुद्गलों का क्या उसके उपचय होता रहता है ? उस महाकर्मवाले जीव की बाह्यशरीर रूप आत्मा कुत्सितरूप से, कुत्सितवर्ण से कुत्सित दुर्गंध आदिरूप से, अशुभरूप से, अनिष्टरूपसे, क्या बार २ परिणमित होती रहती है ? છઠ્ઠા શતકના ત્રીજે ઉદ્દેશક~~~
આ ઉદ્દેશકના વિષયનું સાક્ષિપ્ત વિવરણુ
આ ઉદ્દેશકની શરૂઆતમાં આ ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરાયું છે તે વિષયને પ્રકટ કરનારી એ સગ્રહ ગાથાઓ આપી છે તે ગાથાઆમાં પ્રશ્નપે એ પ્રકટ કરવામાં આવ્યુ છે કે-મહાકમ વાળા જીવો શું સર્વ પ્રકારે કર્મ પુદ્દગલાના અધ કરે છે? શું તે સ પ્રકારે કમ પુદ્ગલાના ચય કરે છે ? શું તે સર્વ પ્રકારે કર્મ પુદ્દગલીના ઉપચય કરે છે ? શું તે જીવાનાં કર્મ પુદ્ગલ નિરંતર અધાતાં રહે છે ? શું તેમના કપુદ્ગલાના નિર'તર ચય થતા રહે છે ? શું તેમનાં કર્મ પુદ્ગલાના નિરંતર ઉપચય થયા કરે છે ? તે મહાકવાળા જીવના માહ્ય શરીરરૂપ આત્મા શું કુત્સિતરૂપે, કુત્સિત વણથી, કુત્સિત દુર્ગધ આદિ રૂપે, અશુભ રૂપે, અને અનિષ્ટ રૂપે વારંવાર પશૃિમિત થયા