________________
भगवती काले, तस्मिन् समये श्रमणस्य भगवतो महावीरस्य ज्येष्ठोऽन्तेवासी इन्द्रभूतिनाम अनगारः गौतमगोत्रो यावत्-एवम् अवादी-जम्बूद्वीपे भगवन् ! द्वीपे द्वयोश्चन्द्रमसोः सद्भावात्-चन्द्रमसौ उदीचीमाच्याम् उद्गत्य प्राचीदक्षिणस्याम् आगच्छतः? प्राचीदक्षिणस्यास् उद्गत्य दक्षिणप्रतीच्याम् आगच्छतः? २ दक्षिणमतीच्याम् उद्गत्य प्रतीच्युदीच्याम् आगच्छतः ? ३ प्रतीच्युदीच्याम् उद्गत्य उदीचीमाच्याम् और उस समय में चंपा नाम की नगरी थी उस नगरी का वर्णन औपपातिक सूत्र से जानना चाहिये उस नगरीमें पूर्णभद्र नामका उद्यान था वर्णक-श्रमण भगवान महावीर प्रभु उस उद्यान में विहार करते हुए पधारें, धर्म का उपदेश सुनने के लिये जनता वहाँ पर एकचित्र हुई, प्रभुने श्रुतचारित्ररूप धर्म का उपदेश दिया, उपदेश सुनकर जनता वहां से वापिस गई। उस काल में और उस समय में श्रमण भगवन् महा. वीर के प्रधान शिष्य ने जिनका नाम इन्द्रभूति अनगार था, और गोत्र जिनका गौतम था प्रभु से यावत् इस प्रकार पूछा-हे भदन्त ! जम्बूद्वीप नामके इस द्वीप में दो चंद्रमा हैं ये उत्तर और पूर्वदिशाके अन्तरालवर्ती ईशानकोणसे उदित होकर पूर्व और दक्षिणदिशाके अन्तरालवर्ती अग्निकोण में अस्त होते हैं क्या ? अग्निकोणसे उदित होकर नैऋत्यकोण में अस्त होते हैं क्या ? नैऋत्यकोणसे उदित होकर वायव्यकोणमें अस्त होते हैं क्या? और वायव्यकोणले उदित होकर ईशानकोणमें अस्त होतेहैक्या? નગરી હતી. તે નગરીનું વર્ણન ઔપપાતિક સૂત્રમાંથી જાણી લેવું. તે નગરીમાં , પૂર્ણભદ્ર નામે ઉઘાન હતું. તે ઉદ્યાનનું વર્ણન પણ ઓપપાતિક સૂત્રમાંથી જાણી લેવું. શ્રમણ ભગવાન મહાવીર વિહાર કરતાં કરતાં એ ઉઘાનમાં પધાર્યા. ધર્મોપદેશ સાંભળવાને લોકે ત્યાં એકઠાં થયા. પ્રભુએ શ્રુતચારિત્ર રૂપ ધર્મને ઉપદેશ દીધો. ઉપદેશ સાંભળીને લેકે પિતપતાને સ્થાને પાછા ફર્યા. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય ઈન્દ્રભૂતિ અણગાર હતા. તેઓ ગૌતમ ગોત્રના હતા. અહીં ગૌતમના ગુણેનું વર્ણન ગ્રહણ કરવું. ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને આ પ્રમાણે પૂછયું- હે ભદન્ત ! જમ્બુદ્વીપ નામના આ દ્વીપમાં બે ચન્દ્રમાં છે. તેઓ શું પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચેના ઈશાન કેણુમાંથી ઉદય પામીને પૂર્વ અને દક્ષિણ દિશાની વચ્ચેના અગ્નિકેણમાં અસ્ત પામે છે? અથવા અગ્રિકેણુમાંથી ઉદય પામીને નૈઋત્ય કોણમાં અસ્ત પામે છે? અથવા તૈનાત્ય કેણુમાંથી ઉદય પામીને વાયવ્ય કોણમાં અસ્ત પામે છે અથવા વાયવ્ય દ્વિણમાંથી ઉદય પામીને ઈશાન કોણમાં અસ્ત પામે છે?