________________
प्रमेयचन्द्रिका टी० ० ५ ० १ ० ३ उद्देशकविषयकथनम १७९ एव नो प्रकाशः । चतुरिन्द्रियाणाम् प्रकाशः अन्धकारश्च, तथैव यावत्-मनुष्याणाम् प्रकाशोऽन्धकारश्च । असुर कुमारबत सर्वेषां भवनपति-वानच्यन्तरादिदेवानां प्रकाश एव नो अन्धकारम् । ततो नरकवासिनेरयिकाणां समयादिकालज्ञानविषये प्रश्नः, तन्निषेधात्मकमुत्तरं च । तत्र हेतुश्च मर्त्यलोकस्य समयादिकालज्ञान• साधनतया प्रतिपादनम् , तथैव यावत्-पञ्चेन्द्रियतिर्यगयोनिकानां कथनम् । मनुष्याणां तु समयादिकालज्ञानस्थनम् । देवानां समयादिकालज्ञानाभावः । पापित्यस्थविर-महावीरयोः संवादः। असंख्यलोके अनन्त रात्रिदिवानां विषये एकेन्द्रिय पृथिवी कायादि से लेकर ते इन्द्रिय जीवों तक के तो अंधकार ही है प्रकाश नहीं । चौइन्द्रिय जीवों के प्रकाश भी है और अंधकार भी है। इसी तरह से मनुष्यों तक भी जानना चाहिये-ऐसा कथन असुर कुमार की तरह समस्त भवनपति, वानव्यन्तर आदि देवों के प्रकाश ही है-अंधकार नहीं नरकनिवासी नरयिकोंको समय आदिकाल का ज्ञान होता है या नहीं इस विषय में प्रश्न नहीं होता है ऐसा निषेधात्मक उत्तर इसमें क्या कारण है ऐसा प्रश्न, काल का ज्ञान इस मत्यलोक में ही होता है ऐसा प्रतिपादन इसी तरह से यावत् पंचेन्द्रिय तीयेंचों में भी जानना चाहिये ऐसा कथन मनुष्यों के समय आदि काल के ज्ञान का कथन देवों के समय आदि काल के ज्ञान का अभाव पापित्यस्थविरों का और महावीर का संवाद असंख्यलोक में अनन्त रात्रि दिवसों के विषय में पार्श्वनाथ के वचन की प्रमाणता का प्रतिपाઆદિથી લઈને ત્રીન્દ્રિય પર્યન્તના જીવનાં રહેઠાણેમાં અંધકાર જ હોય છે, પ્રકાશ હોતો નથી. ચતુરિદ્ધિ અને પ્રકાશ પણ મળે છે અને અંધકાર પણ મળે છે. એ જ પ્રમાણે મનુષ્ય પર્યરતના વિષયમાં સમજવું. અસુર કુમારની જેમ જ સમસ્ત ભવનપતિ દે, વનવ્યન્તર દેવે, વૈમાનિક દેવે વગેરેને પ્રકાશને સદ્ભાવ હોય છે, અંધકારને અભાવ હોય છે.
પ્રશ્ન–નરક નિવાસી નારકોને સમય આદિ કાળનું જ્ઞાન હોય છે કે નહિ? ઉત્તર–તેમને સમયનું જ્ઞાન હોતું નથી. તેનું કારણ શું છે? કાળનું ન આ મર્યલકમાં જ હોય છે એવું પ્રતિપાદન. પંચેન્દ્રિય તિર્યંચ પર્યના જીના વિષયમાં પણ આ પ્રમાણે જ સમજવું. મનુને સમય આદિ કાળનું જ્ઞાન હોય છે એવું કથન. દેને સમય આદિ કાળનું જ્ઞાન હતું નથી, એવું કથન. પાપત્ય સ્થવિર અને મહાવીર પ્રભુને સંવાદ–અસંખ્ય લાકમાં અનંત રાત્રિ દિવસના વિષયમાં પાર્શ્વનાથના વચની પ્રમાણુતાનું