________________
भगवतीले नवतिः पश्चनवतिः, अष्टानवतिः तथैव नवनवतिः,
एतावन्ति सहस्राणि सप्रदेशानां विपरीतम् , एतेपां यथासंभवम् अर्थोपनयं कुर्यात् राशीनाम् , सद्भावतश्च जानीयात् तान् अनन्तान् जिनाऽभिहितान्"
इदमत्रावधेयम् -- यथा खल्ल कल्पनया लक्षसंख्यकाः समस्तपुद्गलास्तेषु भाव-काल-द्रव्य-क्षेत्रतोऽप्रदेशाः क्रमशः एक-द्वि-त्रि-पञ्चदश-सहस्रसंख्यकाः, सप्रदेशास्तु नवनवत्यष्टनवति-पश्चनवति सहस्रसंख्यकाः भवन्ति, तथा च भावा प्रदेशेभ्यः कालापदेशेषु सहस्रं ( उपचीयते) वर्धते, तदेव सहस्रं भावसप्रदेशेभ्यः कालसप्रदेशेषु अपचीयते, तथा भावाप्रदेशेभ्यो द्रव्यापदेशेषु पञ्चसहस्राणि, क्षेत्रामदेशेषु दश सहस्राणि वर्धन्ते, सप्रदेशेषु च तावन्त्येव उपचीयन्ते ॥सू०१॥
भावतः- कालतः- द्रव्यतः क्षेत्रत:अप्रदेशाः-१००० २०००
१००० सप्रदेशाः-९९००० ९८००० ९५००० ९००००
यथासंभव इन राशियों का अर्थोपनय करना और चित्त में ऐसा दृढ विश्वास रखना कि श्री जिनेन्द्र भगवान ने इन राशियों को अनन्त कहा है यहां ऐसा समझना चाहिये-कि कल्पना करो सप्रदेश अप्रदेश समस्त पदल एक लाख हैं, इनमें पूर्वोक्त एक हजार आदि चार अड़ भाव, काल द्रव्य और क्षेत्र की अपेक्षा से अपदेश पुद्गलों के हैं। और ९९००० निन्यानवें हजार आदि अङ्कसप्रदेश पुद्गलों के हैं। तथा च भावाप्रदेशों से काला प्रदेश में जो एक हजार बढ जाते हैं वे हो एक हजार भाव सप्रदेशों की अपेक्षा से काल सप्रदेशों में से कम हो जाते
યથા સંભવ આ રાશિઓને અર્થોપનય કર અને ચિત્તમાં એ દઢ વિશ્વાસ રાખ કે શ્રી જિનેન્દ્ર ભગવાને આ રાશિઓને અનંત કહી છે. ધારો કે સપ્રદેશ અને અપ્રદેશ યુગલે એકંદરે એક લાખ છે. તેમાંથી પૂર્વોક્ત એક હજાર, આદિ ચાર અંક ભાવ, કાળ, દ્રવ્ય અને ક્ષેત્રની અપેક્ષાએ અપ્રદેશી પગના છે. અને ૯૦૦૦ આદિ એક સપ્રદેશ પુદગલેના છે. વળી ભાવની અપેક્ષાએ અપ્રદેશી કરતાં કાળની અપેક્ષાએ અપ્રદેશમાં જે એક હજારની વૃદ્ધિ થાય છે, એજ એક હજારની ભાવની અપેક્ષાએ સપ્રદેશી કરતાં કાળની અપેક્ષાએ સપ્રદેશમાં હાનિ થાય છે. એ જ પ્રમાણે ભાષા-પ્રવેશ કરતાં દ્રવ્યા–પ્રદેશમાં પાંચ હજાર, અને ક્ષેત્રપ્રદેશમાં દસ હજાર