________________
प्रमेयचन्द्रिका टी० श० ५ उ० ७ सू०६ पुद्वलद्रव्यस्यात्पबहुत्वनिरूपण
छाया - ' संघात - भेदतो वा द्रव्योपरमे पुनः संक्षिप्ते | नियमात् तद्रव्यावगाहनाया नाशो न संदेहः ॥ ६ ॥ अयं भावः - संघातेन, पुद्गलानां भेदेन वा तेषामेव य संक्षिप्तः स्तोकावगाहनः स्कन्धोभवतिः, न तु प्राक्तनावगाहनः तत्र एवंसति यो द्रव्योपरमः द्रव्यस्यान्य
५३७
इस गाथा द्वारा पुष्ट किया गया है जब संघात और भेद द्वारा द्रव्य संक्षिप्त हो जाता है और संक्षिप्त होने से जब वह अपने पूर्व आकार की अपेक्षा उपरमित - अन्य प्रकार का हो जाता है तब उस द्रव्य में पूर्व की अवगाहना का अर्थात् आकार का विनाश नियम से हो जाता है । इसमें तनिक भी संदेह नहीं है । कहने का तात्पर्य यह है कि- पुद्गल स्कन्ध जिस अवगाहना में पहिले रहता है और वह अवगाहना जब उस पुल की पुद्गल स्कन्ध को संघात द्वारा दूसरे पुद्गल स्कन्ध के साथ उसे मिला देने द्वारा अथवा भेद द्वारा उसके टुकडे टुकडे कर देने द्वारा संक्षिप्त कर देने से परिवर्तित हो जाती है तो इससे हम यह अच्छी तरह से जाने जाते हैं कि अवगाहना की निवृत्ति होने पर भी द्रव्य की निवृत्ति नहीं होती है । इसी कारण अवगाहना स्थानायुष्क की अपेक्षा द्रव्यस्थानायुष्क को असंख्यातगुणित कहा गया है । यदि कोई यहां पर ऐसी आशंका करे कि पूर्व स्कन्ध संघात द्वारा संक्षिप्त हो जाता है यह बात संभवित नहीं होती तो ऐसी आशंका
જ્યારે સઘર્ષ અથવા ભેદ દ્વારા દ્રષ્ય સક્ષિસ થઇ જાય છે, અને સક્ષિપ્ત થવાને કારણે જ્યારે તે તેના પૂના આકાર કરતાં અન્ય આકારનું થઈ જાય છે, ત્યારે તે દ્રવ્યમાંથી પૂર્વની અવગાહનાનેા ( આકારના ) વિનાશ અવશ્ય થઈ જ જાય છે. તેમાં રજ માત્ર શંકાને સ્થાન જ નથી આ કથનના ભાવાથ નીચે પ્રમાણે છે—
પુદ્ગલ સ્કન્ધ જે અવગાહનામાં પહેલાં રહેલા હાય, તે અવગાહુનાને સંઘર્ષ દ્વારા ( એટલે કે ખીજા પુદ્ગલ સ્કન્ધ સાથે તેના સંઘર્ષ કરીને ) અથવા ભેદ દ્વારા—( એટલે કે તેના ટુકડે ટુકડા કરી નાખીને ) સૉંક્ષિપ્ત કરી નાખીને તેનું અન્ય આકારમાં પરિવર્તન કરવામાં આવે ત્યારે અવગાહનાનેા વિનાશ થવા છતાં પણ દ્રવ્યના વિનાશ થતા નથી. એજ કારણે અવગાહના સ્થાનાચુક કરતાં દ્રવ્ય સ્થાનાયુષ્યને અસ ખ્યાતગણું કહ્યું છે. કદાચ અહીં કાઇ એવી શકા ઉઠાવે કે પૂર્વ જીન્હેં સઘ દ્વારા સક્ષિસ થઇ જાય છે, એવી વાત સંભવિત નથી, તે તે શંકા અસ્થાને છે, કારણ કે સંઘાત ( સંઘષ ) ક્રિયા