________________
प्रमेयचन्द्रिका टीका २०५ २०६९० ३ धनुर्विषये निरूपणम् ४१५ प्रस्तुतमाणातिपातक्रियायाः तत्कृतत्वाविवक्षणात् , कायियादिशेपक्रियाचतुष्टये च निमित्तभावमात्रेणापि तत्कृतत्वविवक्षणात् चतस्रः क्रियाः उक्ताः, चाण-तदद्वयवभतशरपत्त्रणफलस्नायुजीवशरीराणां तु साक्षाद् वधक्रियायां प्रवृत्तत्वात्पश्च क्रिया प्रवृत्ति में तो साक्षात् रूप से प्रवृत्त बाण ही है अतः प्रस्तुत प्राणिवध क्रिया के प्रति साक्षात् रूप इनकी प्रवृत्ति न होने से उसे प्राणिवध क्रिया में इनके द्वारा करने पनकी विवक्षा नहीं की गई है और कायिकी आदि चार क्रियाओं के प्रति इन ती निमित्तता मात्र लेकर भी इनके कृतत्व की विवक्षा की गई है । अतः उन्हें चार क्रियाओं द्वारा स्पृष्ट कहा गया है । तात्पर्य इस कथन का यह है कि जिस पर छेदन क्रिया में साधकतम करण कुठार होता है देवदत्त आदि नहीं, वे तो केवल साधक ही होते हैं क्योंकि छेदन क्रिथा तो कुठार द्वारा निष्पन्न हो रही देवदत्तादि द्वारा नहीं क्यों कि उसमें साक्षात् व्यापार कुठारका है । इसी प्रकार से यहां पर भी जो प्राणिवधरूप क्रिया निष्पन्न हुई है उस में साक्षात् करणरूप से व्याप्त बाण है धनुर्धारी आदि नहीं वे तो साधक मात्र हैं-घाण को चलाने वाले हैं अतः परम्परारारूप से वहां હેતું નથી. પણ તે પ્રવૃત્તિમાં સાક્ષાત રૂપે તો બાણ જ પ્રવૃત્ત હોય છે તેથી પ્રાણાતિપાતિકી ક્રિયાથી તે સ્પષ્ટ થતું નથી પણ બાણ પૃષ્ટ થાય છે. કાયકી આદિ ચાર ક્રિયાઓમાં તેઓ માત્ર નિમિત્તરૂપ હોવાની અપેક્ષાએ પણ તેમને તે ક્રિયા કરનાર ગયા છે–તેથી તેમને ચાર ક્રિયા દ્વારા સ્પષ્ટ કહ્યા છે. આ વાતને એક દૃષ્ટાન્ત દ્વારા સમજાવવામાં આવે છે-કાષ્ઠ કાપવાની ક્રિયામાં સાધકતમ કરણ (સાધન) કુહાડી હોય છે, દેવદત્ત આદિ વ્યક્તિ નહીં. દેવદત્ત આદિ તે માત્ર સાધક જ હોય છે. કારણ કે લાકડાં ફાડવાની ક્રિયા તે કુહાડી વડે થતી હોય છે, દેવદત્ત વડે નહીં-કારણ કે તે પ્રવૃત્તિ સાક્ષાત રૂપે તે કુહાડી જ કરે છે એજ પ્રમાણે અહીં પણ જે પ્રાણિહિંસા રૂપ ક્રિયા થતી હોય છે તેમાં મુખ્ય કારણ (સાધન રૂપ તે બાણ જ છે, ધનુધરી આદિ મુખ્ય કરણરૂપ નથી. તેઓ તે ફક્ત સાધક જ છે બાણને ચલાવનાર છે. બાણે જ ત્યાં વાગીને તે પ્રાણીઓને વધ કર્યો છે તેથી તે વધ બાણ આદિ દ્વારા થયેલ મનાય છે, ધનુર્ધારી આદિ દ્વારા થયેલ મનાતું નથી. તેથી જ