________________
આપણું ખાતર નહીં તો આપણું ભવિષ્યની પેઢી
ખાતર પણ આ કાર્ય પૂર્ણ કરવું જ પડશે.
૩૨ જૈન સિદ્ધાંતનું સંશોધન કરી ચાર ભાષામાં પ્રસિદ્ધ કરવાનું જે મહદ કાર્ય આ સમિતિ લગભગ વીસ વર્ષ થયાં કરી રહી છે. તે બીના સમાજના દરેક અંગમાં જગજાહેર છે.
અત્યાર સુધીમાં પૂજ્ય આચાર્યશ્રીએ ત્રીસ શાસ્ત્રોનું સંશોધન પૂરું કર્યું છે અને બાકીના ત્રણ સૂનું કાર્ય આ વર્ષમાં પૂરું કરી નાખશે, તેમ અમારી ધારણું છે. •
બત્રીસમાંના વીસ શાસ્ત્રો તથા તેના ભાગે પ્રસિદ્ધ થઈ ગયા છે બાકીના શાસ્ત્રો કેટલાંક છપાય છે. અને કેટલાકના અનુવાદ કરવાનું કાર્ય ચાલુ છે.
અસહા મેંઘવારીને લીધે સમિતિએ શરૂઆતમાં ધારેલા ખર્ચ કરતાં ત્રણ ગણે ખર્ચ થવાનો અંદાજ છે આથી બાકીના કાર્યને પહોંચી વળવા રૂપિયા ત્રણ લાખની તાકીદે જરૂર છે. અને તે વીરના લક્ષમીનંદન પુત્રે પાસે અમારી ટહેલ છે. તેમના તરફથી બાકીના સૂત્ર માટે રૂપિયા ૫૦૦૧ આપ. નારાની અમે રાહ જોઈએ છીએ.
રાજકેટ તા. ૧૫-૭-૬૩
શ્રી અ, ભા. ૨. સ્થા. જૈન શાસ્ત્રોદાર સમિતિ