________________
पञ्चमोदेशकः प्रारभ्यते -
पशतके पञ्चमोदेशकस्य संक्षिप्तविषयविवरणम् ।
1
कोऽय तमस्कायपदार्थः, किम् पृथिवी तमस्कायः ? आपो वा तमस्काय इत्युच्यते ?, इति प्रश्नः, अष्कायिकपरिणामएव तमस्कायः इत्युत्तरम् । अप्काय - तमस्काययोः समानस्वभावतायास्तत्र हेतुत्वकथनं च । ततः तमस्कायस्य प्रारम्भसमाप्त्योरवधिविषयकः प्रश्नः अरुणोदधिसमुद्रात्तमस्कायस्य प्रारम्भः ब्रह्मलोके तस्य समाप्तिरित्युत्तरम् । ततः तमस्कायस्याकारविषये प्रश्नः । अधोभागे शराबबुध्नवत्, उपरिभागे कुक्कुटपञ्जराकारवत् इति उत्तरम् । ततः तमस्कायस्य
,
॥ छडे शतक के पांचचा उद्देशक प्रारंभ ||
इस शतक के इस पंचम उद्देशक में जो विषय कहा है उसका त्रिवरण संक्षेप से इस प्रकार है
तमस्काय क्या पदार्थ है ? क्या वह पृथिवीरूप है ? या जलरूप है ? ऐसा प्रश्न - अष्कायिक का परिणाम ही तमस्काय है ऐसा उत्तर, तमः स्काय और अष्कायको समान स्वभावता का कथन और इसमें हेतुप्रदर्शन, तमस्काय के प्रारंभ होनेके विषय में और इसकी समाप्ति होने के विषय में प्रश्न, अरुणोदयसमुद्र से तमस्काय का प्रारंभ कथनरूप और ब्रह्मलोक में समाप्ति कथनरूप उत्तर, तमस्काय का आधार कैसा होता है ऐसा प्रश्न, नीचे में इसका आकार शरोवबुध्नकी तरह होता है और ऊपर भागमें कुक्कुट के पंजरके आकार जैसा होता है ऐसा उत्तर,
શતક છે ઉદ્દેશક પાંચમા—
આ ઉદ્દેશકમાં આવતા વિષયનુ સક્ષિપ્ત પ્રતિપાદન
પ્રશ્ન—તમસ્કાય શું છે? શું તે પૃથ્વીરૂપ છે કે જળરૂપ છે ? ઉત્તર——અપૂકાયિકનું પરિણામ જ તમસ્કાય છે. તમસ્કાય અને અપ્રકાયની સમાન વસાવતાનું' કથન અને તેના કારણનું પ્રતિપાદન.
તમસ્કાયના પ્રારંભ થવાને વિષે અને તેની સમાપ્તિ થવા વિષે પ્રશ્ન, અરૂણેય સમુદ્રમાંથી તમસ્કાયના પ્રારંભ થાય છે અને બ્રહ્મàાકમાં સમાપ્તિ થાય છે એવું કથન. પ્રશ્ન—તમસ્કાયના આકાર કેવા હોય છે ?
ઉત્તર—નીચેના ભાગમાં તેના આકાર શરાવણુઘ્નના જેવા (માટીનાં કેડિ ચાના તળિયા જેવા) હાય છે અને ઉપરના ભાગમાં ફૂંકડાના પાંજરા જેવા હાય