________________
म़मेयचन्द्रिका टीका श. ३ उ. १ ईशानेन्द्रस्य दिव्य देवऋद्धिनिरूपणम्
१५९
कदेवान आहयति, आहूय च तानेवमकथयत् - भोदेवाः ! राजगृहं नगरं गत्वा तत्र भगवन्तं प्रणम्य योजनपरिमण्डलं क्षेत्रं परिष्कृत्य पुनरागत्य चात्र माम् सर्वे निवेदयत, तेषु तथाकृतवत्सु पदातिसेनाधिपति देव कथितवान् भोः ! ईशानावतंस के विमाने घण्टावादनपूर्वकं घोषणां कुरु यत् ईशानेन्द्रो भगवन्तं वंदितु ं गच्छतीति । युष्माभिः स्वयमपि सत्वरमेव महर्द्धया समागन्तव्यमिति । तत्कृतघोषणानन्तर बहवो देवाः भगवदर्शनाकुलचेतसः तत्समीपमागताः, तैश्व परिवृतः स लक्षयोजनममाणयान विशेष विमानसमारूढो नानादेवगण
चुलाकर उनसे कहा- हे देवो ! तुम लोग राजगृह नगर जाकर के वहां विराजमान प्रभु को नमस्कार करो और फिर बाद में योजन परिमित भूमिको प्रमार्जित करो, भूमिके प्रमार्जित कर लेने पर हमें इसकी खबर दो, इसके बाद जैसा उन लोगोंसे इन्द्र ने कहा थावैसा कर लेने पर वे देव इन्द्रको आकर खबर देते है । खबर पाते ही इन्द्र अपनी अनीक के अनीकाधिपतिओंको बुलाकर इस प्रकार से उसे आज्ञा देता है कि तुम इस ईशानावतंसक विमान में घंटावादनपूर्वक यह घोषणा करोकि ईशानेन्द्र राजगृहनगर में विराजमान श्रमण भगवान महावीरको वंदना के लिये जा रहे है अतः आप सब लोग बहुत जल्दी अपनी २ महर्द्धिके साथ सन्नद्ध होकर इन्द्र के पास आवें । इस घोषणाके बाद अनेक देव भगवान के दर्शनकी उत्कंठा से उत्कंठीत चित्त होकर इन्द्रके पास आ गये। उनसे परिवृत्त होकर तब इन्द्र एक लाख योजन प्रमाणोपेत यानविशेषरूप विमानमें चढ़ ` कर वहाँसे चला - चलकर सर्व प्रथम वह नंदीश्वर नामके आठवें
પાસે ખેલાવ્યા. અને તેમને કહ્યું- “હે દેવા! તમે રાજગૃહ નગરમાં જઈને ત્યાં વિરાજતા મહાવીર પ્રભુને નમસ્કાર કરી, ત્યાર ખાઈ ત્યાંનીચેજન પ્રમાણુ ભૂમિને ખરાખર સાફ કરો. અને ભૂમિને સાફ કરીને મને તેની ખખર આપે’– ઇન્દ્રની આજ્ઞાનુસા૨ કરીને તેમણે ઇશાનેન્દ્રને સમાચાર આપ્યા. આ ખબર મળતાં જ ઇશાનેન્દ્ર તેના સેના સેનાપતિયાને આજ્ઞા આપી કે તમે આ ઇશાનાવત...સક વિમાનમાં ઘટનાદ પૂર્ણાંક એવી જાહેરાત કરે કે ઇશાનેન્દ્ર રાજગૃહ નગરમાં વિરાજતા મહાવીર પ્રભુનાં દન કરવા માટે જાય છે. તે તમે સૌ તમારી સઘળી ઋદ્ધિથી યુકત ખની ઇશાને પાસે હાજર થાવ. આ ઘાષણા સાંભળીને ભગવાનનાં દઈન કરવાની ઉત્કંઠાવાળા અનેક દેવા ઇન્દ્રની પાસે આવ્યા. તે બધા દેવેાની સાથે, એક લાખ ચેાજન પ્રમાણુ વિમાન