________________
६७५
सुधा का स्था०७ सू०३१ अतिशयनिरूपणम् टीका--' आयरिय उवज्झायस्स' इत्यादि- .
आचार्योपाध्यायस्य-आचार्यः-केपांचिदर्थप्रदातृत्वात् , स एष उपाध्यायः केपांचित् सूत्रपदातृत्वात् , आचार्यश्चासौं उपाध्यायश्चेति आचार्योपाध्याय, यद्वा-प्राचार्योऽन्यः, उपाध्यायश्चान्यः, उमयोः समाहारे आचार्योपाध्याय, तम्य खलु गणे सप्त अतिशेपा =अतिशेषाः प्रज्ञप्ताः, तद्यथा-आचार्योपाध्यायः उपाश्रयन्य-वसनेः अन्त:मध्ये निगृह्य निगृह्य-प्रस्फोटनेन उड्डीयमानैश्चरणरजोभित रन्ये मा निरन्निति हेतोत्रचनेन शिष्यं भूयो भूयो निवार्य पादौ प्रस्फोटयन्-' आभिग्रहिकेन ( अभिग्रहधारिणा) अन्येन वा' साधुना -सकीयरजोहरणादिना चरणयोः प्रस्फोटनं कारयन् वा, प्रमार्जयन्-यतनया शनै शनैः शोधयन् वानातिकामति जिनाज्ञामिति- प्रथम' १। तथा-आचार्योपाध्यायः अन्तराश्रयस्य
इन विकथाओं में निरत साधुजनों को आचार्य रोकते हैं, क्योंकि वे आचार्य सातिशय होते हैं, अतः अब मूत्रकार उनके अतिशयोंका कथन करते हैं-"आयरियउवझायस्त णं गणसि" इत्यादि सूत्र ३२॥ , · टीकार्थ-किन्हीं २ साधुजनोंको अर्थ प्रदाता होनेसे आचार्यरूप उपाध्यायके-गगने-अथवा आचार्य एवं उपाध्याय के गणमें सात अनिशेष कहे गये हैं-जैसे-आचार्योपाध्याय “ उपाश्रयके मध्यमें पैरोंके झटकारने से उड़ी हुई चरण रज दूसरेके कार नहीं पड़े इस प्रकारसे शिष्यको चार २ मना करके स्वयं पैरोंको अभिप्रहिक-अभिग्रहधारीले या अन्य साधुजनसे अपने रजोहरण द्वारा यननापूर्वक प्रमार्जन करता
આગલા સૂત્રમાં વિકથાઓનું વર્ણન કર્યું. આ વિકથાઓમા નિરત સાધુ એ ને આચાર્ય શકે છે, કારણ કે આચાર્ય સાતિશય હોય છે. તેથી હવે સૂત્ર કાર આચાર્યોના અતિશયનું કથન કરે છે.
"आयरियउत्रज्झायस्स णं गणं सि" त्याह-(सू ३२) ટીકાર્યું–કેટલાક સાધુએના અર્થપ્રદાતા હોવાને કારણે આર્ચાય રૂપ ઉપાધ્યાયના ગણમાં અથવા આચાર્ય અને ઉપાધ્યાયના ગણના નીચે પ્રમાણે સાત અતિશે અતિશયે કહા છે
ઉપાશ્રયની અંદર પગને ઝટકારવાથી (ઝાપટવાથી) ચરણરજ ઉ૫. યમાં બેઠેલા માણસે પર પડવાને સંભવ રહે છે. તે કારણે આચાર્ય શિષ્યોને એવી રીતે પગને ઝટકારવાની વારંવાર મના કરે છે પરંતુ આચાર્ય પિતે જ જે અગ્રિહિક-અભિચધારી પાસે અથવા અન્ય સાધુ પાસે પિતાના રજોહરણ વડે યતના પૂર્વક પિતાના પગની પ્રમાર્જન કરાવે, તે તેઓ જિજ્ઞાસાના વિરાધક ગણાતા નથી.