________________
६१०
स्थानासु लेश्याः, अज्ञान मिथ्यात्वम् असिहत्वम् असंयमश्चेति चत्वार इत्येकविंशतिभेदाः ४। पारिणामिकस्य-जीवत्वम् अभव्यत्वं भव्यताचेति त्रयोभेदाः ५। इत्थं पञ्चानां भावानां सर्वे त्रिपञ्चाशद् भेदाः भवन्तीति ।। सू० ६३ ॥
उत्तर--अघातिया कर्मों के उदय से होने वाले जितने भा औद. यिक भाव हैं उन सबका गति उपलक्षण है । इसके ग्रहण करने से उन सबका ग्रहण हो जाता है इसलिये अघातिया कर्मों के उदय से होनेवाले जाति आदि अन्य भावों को अलग से नहीं गिनाया।
शंका--उपशान्त कषाय क्षीण कषाय और सयोग केवली गुणस्थान में लेश्या का विधान तो किया है पर वहां कषाय का उदय नहीं पाया जाता अतः लेश्या मात्र को औदयिक मानना उचित नहीं है।
उत्तर--पूर्वभाव प्रज्ञापन नय की अपेक्षा वहां औदयिक पने का उपचार किया जाता है इसलिये लेश्या मात्र को औयिक मानने में , कोई आपत्ति नहीं है।
पारिणामिक भाव तीन हैं-जीवत्व, भव्यत्व औह अभव्यत्व । इनमें जीवत्व का अर्थ चैतव्य है, यह शक्ति आत्मा की स्वाभाविक है इसमें कर्म के उद्यादि की अपेक्षा नहीं पड़ती है इसलिये यह पारिणामिक है। यही बात सध्यत्व और अभव्यत्व के विषय में भी जाननी ન ઉત્તર–અઘાતિયા કર્મોના ઉદયથી જનિત જેટલા ઔદયિક ભાવે છે તે સૌનું ઉપલક્ષણ ગતિ છે. ગતિનું ગ્રહણ થવાથી તે સૌનું ગ્રહણ પણ થઈ જાય છે. તેથી અઘાતિયા કર્મોના ઉદયથી જનિત જાતિ આદિ ભાવને જુદા साव्या नथी.
. । શંકા–ઉપશાન્ત કષાય, ક્ષીરુ કપાય અને સયોગ કેવલી ગુણસ્થાનમાં લેશ્યાનું વિઘાન તે કરવામાં આવું છે પરંતુ ત્યાં, કષાયને ઉદય જોવામાં આવતા નથી, તેથી લેણ્યા માત્રને ઔદથિક- માનવાનું ઉચિત લાગતું નથી.
ઉત્તરપૂર્વભાવ પ્રજ્ઞાપન નયની અપેક્ષાએ ત્યાં ઔદયિકપણાને ઉપચાર કરવામાં આવે છે, તેથી લેણ્યા માત્રને દયિક માનવામાં કેઈ દોષ નથી.
पारिष्यामि माप-त्राय छे-(१) त्व, (२) सव्यात मने (3) અભવ્યત્વ. જીવત્વને અર્ધ ચેતન્ય છે. આ શક્તિ આત્માની ભાવિક શક્તિ છે. તેમાં કર્મના ઉદયાદિની અપેક્ષા રહેતી નથી, તેથી જ તેને પરિણામિક ભાવ રૂપે પ્રકટ કરવામાં આવેલ છે. એ જ વાત ભવ્યત્વ અને અભવ્યત્વના