________________
सुंघा टीका स्था. ६ सू ३९ विवादस्वरूपनिरूपणम् कृत्वा यो विवादः पुनः क्रियते स तथा ॥१॥ उत्प्वष्क्य लब्धावसरेण उत्सत्य: स्वयं गत्वा यो विवादो विधीयते स तथा ॥२॥ अनुलोमयित्वा-मध्यस्थ साम्ना, प्रतिपक्षिणं वा पूर्व तत्पक्षाभ्युपगमेन अनुकूलं कृत्वा यो विवादःस तथा ॥ ३ ॥ प्रतिलोमयित्वा-पूर्णसामर्थ्यत्रता पूर्व मध्यस्थं प्रतिपक्षिणं वा प्रतिकूल कृत्वा यो विवादः स तथा ॥ ४ ॥ भक्त्वा मध्यस्थम् आसेव्य यो विवादः सः तथा ॥५॥ तथा-मिश्रयित्वा-मध्यस्थं स्वपक्षे कृत्वा यो विवादः स तथा ॥६॥ इति ॥ सू० ३९॥
'विवादासक्तचित्ताः क्षुद्रप्राणितया समुत्पद्यन्ते' इति क्षुद्रप्राणिस्वरूपं निरूपयति
मूलम्-छविहा खुड्डा पाणा पण्णत्ता, तं जहा-वेदिया १, तेइंदिया २, चउरिंदिया ३, संमुच्छिमपंचिं दियतिरिक्खजोणिया ४, तेउकाइया ५, वाउकाइया ६ ॥ सू० ४० ।। अवसर पाकर पुनः जो स्वयं जा करके विवाद किया जाता है, ऐसा वह विवाद उत्वष्य है, मध्यस्थकों अथवा शान्तिले प्रतिपक्षीको पहिले उसके पक्षको स्वीकार कर अनुकूल करके जो विवाद किया जाता है, वह अनुलोमयित्वा विवाद है, पूर्ण सामयंसे युक्त हुए वादीके द्वारा पहिले मध्यस्थको अथवा प्रतिपक्षीको प्रतिकूल करके जो विवाद किया जाता है, वह प्रतिलोमयित्वा विवाद है, मध्यस्थकी अच्छी तरहसे सेवा करके जो विवाद किया जाता है, वह भक्त्वाविवादहै, तथा मध्यस्थको अपने पक्षमें करके जो विवाद किया जाताहै, वह मिश्रयित्वा विवादहै।सू०३९।। મળતાં ફરી જાતે જ જઈને જે વિવાદ કરવામાં આવે છે તે વિવાદને “ઉધ્વષ્કા વિવાદ કહે છે. (૩) મધ્યસ્થની અથવા પ્રતીપક્ષીની વાતને પહેલા સ્વીકાર કરી લઈને તેમને અનુકૂલ કરી લઈને જે વિવાદ કરવામાં આવે છે તેને “અનુલોમયિત્વા વિવાદ” કહે છે. (૪) પૂર્ણ સામર્થ્યથી યુક્ત એવા વાદી દ્વારા પહેલાં મધ્યસ્થને અથવા પ્રતિપક્ષીને પ્રતિકૂલ કરીને જે વિવાદ કરવામાં આવે છે તેનું નામ “પ્રતિમયિતા વિવાદ ” છે. (૫) મધ્યસ્થની સારી રીતે સેવા કરીને જે વિવાદ કરવામાં આવે છે તેનું નામ “ભકત્વા વિવાદ છે. “મધ્યસ્થને પિતાના પક્ષમાં કરી નાખીને જે વિવાદ કરવામાં આવે છે तेतुं नाम “ भियित्वा विवाह" छ. ॥ सू. 3८ ॥