________________
सुधा टीका स्था०६ सू०१ गणघरगुणनिरूपणम् यवचनश्च भवति । इति द्वितीयो भेदः । तथा-मेधात्रिपुरुषजातम्-धारणावतीबुद्धिर्मधा, सा वर्तते यस्य तत् मेवात्रिपुरुषजातम्-मेवायुक्तः पुरुषविशेषः । एवं प्रकारः पुरुषविशेषोऽन्यस्मात् झटिति श्रुतं गृहीत्वा शिष्यानध्यापयितु समर्थो भवति । यद्वा-'मेधावी' इत्यम्य मर्यादायां धावतीति निर्वचनम् । मर्शदायां गमनशीलः पुरुषविशेषो गणं मर्यादायां प्रवर्तयति । इति तृतीयः । तथा-बहुश्रुतंबहु-प्रभूतं श्रुतं-सूत्रार्थरूप आगमो यस्य तत्तथा, पुरुषनातं-पुरुषविशेषः । अधीतप्रभूतश्रुतः पुरुषविशेषः इत्यर्थः । अबहुश्रुतस्तु न कदापि गणस्य उपकारको भवति तदुक्तम् । गणधारक होता है, और आदेय वचनवाला होता है, यह द्वितीय भेद है, धारणावाली जो बुद्धि है, उसका नाम मेधा है, ऐसी खेधाले युक्त जो पुरुष विशेष होता है, वह मेधावि पुरुष जात है, ऐसा पुरुष विशेष शीघही दूसरोंसे श्रुतको ग्रहण कर शिष्यों को पढा देता है, यद्वा-" मेधावी" इसका अर्थ जो "मर्यादामें रहता है" ऐसा भी होता है, मर्यादा में गमनशील जो पुरुष विशेष होता है, वह गणको गणकी मर्यादाके अनुसार अच्छी तरहसे चला सकता है, ऐसा यह तृतीय स्थान है, जिसका सूत्ररूप एवं अर्थरूप आगम प्रभूत होना है, है, अर्थात् जिसे सूत्रार्थरूप आगमका विशेष ज्ञान होता है, ऐसा वह पुरुष विशेष बहुश्रुत पुरुषजात कहा गया है, क्योंकि जो अल्परूपसे श्रुतका ज्ञाता है, वह गणका उपकारक नहीं होता है। कहा भी हैસત્ય પુરુષ જાત' કહે છે. ગણધર આ પ્રકારને પુરુષ વિશેષ હવે જોઈએ, અને આદેય વચનેવાળો હે જોઈએ.
(3) " मेधावि पुरुष जोत-धारावाजीर भुद्धि छ तेतुं नाम 'भधा' છે. એવી મેધાથી યુક્ત જે પુરુષવિશેષ હોય છે તેને મેધાવિ પુરુષ કહેવાય છે. એવો મેધાવિ પુરુષ અન્યની પાસેથી મૃતનું ગ્રહણ પણ વિશેષ ઝડપથી કરી શકે છે, અને શિષ્યાને ઝડપથી શ્રત જાણવી શકે છે. મેધાવી” એટલે
મર્યાદામાં રહેનાર” એ અર્થ પણ થાય છે. જે પુરુષ પિતે મર્યાદાને પાલન કરનારો હોય છે, તે ગણુને પણ મર્યાદા અનુસાર સારી રીતે ચલાવી શકે છે. માટે જ ગણધર મેધાવિ હોવા જોઈએ.
(૪) બહુશ્રુત પુરુષ જાત-જેનું સૂત્ર રૂપ અને અર્થ રૂપ આગમ પ્રભૂત ( વિશાળ) હોય છે એટલે કે જેને સૂત્રાર્થ રૂપ આગમનું વિશેષ જ્ઞાન હોય એવા પુરુષને બહુશ્રુત પુરુષ કહેવાય છે એવા બહુશ્રુત અણગર જ ગણધરના પદને માટે યોગ્ય ગણાય છે જેને કૃતનું અપજ્ઞાન હોય છે તે ગણન ઉપકારક થઈ શકતું નથી. કહ્યું પણ છે કે