________________
१४४
स्थानास्त्रे साधुद्वयं वा उपाश्रयस्य वसतेः अन्तमध्ये निगृह्य निगृह्य-प्रस्फोटनेन उड्डीय मानैश्चरणरजोभिरन्यजीवविराधना मा भवेदिति यतनया शिष्य भूयो भूयो निवार्य पादौ प्रस्फोटयन्-आभिग्रहिकेण अन्येन वा साधुना स्वकीय रजोहरणादिना चरणयोः प्रस्फोटनं कारयन् वा, प्रमार्जयन्-शनैः शोधयन् वा नातिकामति जिनाज्ञाम् । अयमत्राभिमाय:-आचार्य उपाध्यायो वा कुलगणादिकार्येण निर्गत्य प्रत्यावृत्तः। सचोत्सर्गेण उपाश्रयाद् वहिरेच चरणो प्रस्फोटयति, यदि तत्र कश्चित् सागारिको भवति तदा स उपाश्रयमध्ये प्रस्फोटयति । प्रस्फोटनं च प्रमार्जनविशेष एच, नहीं" पैरोंके झटकारने से चार २ निषेध करताहै और वह स्वयं अपने पैरोंको किसी आभिग्रहिकसे अथवा किसी अन्य साधुसे अपने रजोहरण आदिसे उपाश्रयके भीतर झटकारताहै दूरकराता है या उनकी धीरे २ प्रमार्जना कराना है तो ऐसा कराता हुआ वह आचार्य या उपाध्याय जिनाज्ञाका विराधक नहीं होता है । तात्पर्य इस कथनका ऐसा है-- आचार्य अथवा उपाध्याय कुलगण आदिके कार्यके निमित्त याहर गये और उस कार्य करके वे फिर पीछे लौट आये तो उत्सर्ग मार्ग तो यहीहै कि वे उपाश्रयके बाहर ही अपने दोनों पैरों को प्रमार्जन कर ले पीछे उपाश्रयके भीतर प्रविष्ट होते हैं, परन्तु यदि वहां कोई सागारिक होता है तो वे उपाश्रयके भीतर अपने पैरोंको प्रमार्जन करवाते हैं, यह प्रस्फोપ્રમાણે કહે છે. “પગ પર લાગેલી રજને ઝાપટવાથી તે જ ઉડીને કેઈની ઉપર પડે છે, તેથી તમારે ઉપાશ્રયની બહાર જ પગની રજને ઝાપટી નાખવી नमे, पाश्रयमा आपटवा, नये नही."
આ પ્રમાણે તેઓ શિખેને ઉપાશ્રયની અંદર પગની રજ ઝાપટી નાખવાને વારંવાર નિષેધ કરે છે, પરંતુ તેઓ પિતે કેઈ આભિગ્રહિક પાસે અથવા કેઈ અન્ય સાધુ પાસે પિતાના પગને રજોહરણ આદિ વડે ઉપાશ્રયની અંદર જ ઝપટાવે છે અથવા ધીરે ધીરે તેની પ્રમાર્જના કરાવે છે, તે એવું કરનાર તે આચાર્ય અથવા ઉપાધ્યાય જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–
આચાર્ય અથવા ઉપાધ્યાયને કુલ, ગણ આદિના કાર્યને નિમિત્તે બહાર જવું પડયું છે. ત્યારબાદ જ્યારે તેઓ પાછા ફરે, ત્યારે ઉત્સર્ગવિધિ પ્રમાણે તે તેમણે ઉપાશ્રયની બહાર જ પોતાના બંને પગનું પ્રમાર્જન કરીને જ ઉપાશ્રયમાં પ્રવેશ કરે જોઈએ, પરંતુ જે ત્યાં કઈ સાગરિક હોય છે તો તેઓ ઉપાશ્રયની અંદર દાખલ થયા બાદ પણ પોતાના પગનું