SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ ६१२ ' टीका-' पउमपदे णं इत्यादि - स्थानानुपत्रे पद्मप्रभः खलु अर्हन्=पद्मप्रभनामा पष्ठो जिनः खलु निश्चयेन पश्चचित्र:पञ्चसु च्यवनादिदिनेषु चित्रा यस्य स तथा अभवत् । तद्यथा-यथाऽभवत्तथादचित्रासु माघकृष्णपष्ठयां च्युतः = एकत्रिंशत्सागरोपमस्थितिकात् नवमाद् उपरि - मोपरिमग्रैवेयकात् अवतीर्णः । च्युत्वा = अवतीर्य गर्भं व्युत्क्रान्तः कौशाम्बी नगर्यां राज्ञो धरस्य भार्यायाः सुसीमादेव्याः कुक्षौ व्युत्क्रान्तः = समागतः १ | चित्रासु कार्त्तिककृष्णद्वादश्यां जातः = जन्म गृहीतवान् २ | चित्रास कार्त्तिकशुक्लमयोदश्यां सुण्डो भूत्वा द्रव्यतः केशापेक्षया, भावतः कषायाद्यपेक्षया च मुण्डितो भूत्वा अगारात = प्रासादादिरूपद्रव्यगृहात् मूर्च्छादिरूपभावगृहाच्च निष्क्रम्य अनगा 'पउमपहे णं अरह। पंचचित्ते होत्था' इत्यादि सूत्र २४ ॥ टीकार्थ -- पद्मप्रभु जिनेन्द्र जो कि ६छडे तीर्थंकर है, वे च्यवनादि दिनों में पांच चित्रा नक्षत्रवाडे हुए हैं, जैसे वे चित्रा नक्षत्र में माघ कृष्णषष्ठी तिथि २१ सागरोपमकी स्थितिवाले नवम ग्रैवेयकमें अव तीर्ण हुए हैं, और अवतीर्ण होकर वे कौशाम्बी नगरीमें राजा धरकी धर्मपत्नी सुषमादेवीकी कुक्षिमें गर्भरूपसे उत्पन्न हुए हैं १ चित्रानक्षत्रही कार्तिक शुक्ल १३ के दिन इनका जन्म हुआ है २ कार्तिक शुक्ल त्रयोदशी के दिनही इन्होंने मुंडित होकर अगारावस्थासे अनगारावस्था धारणकी है, केशोंका उपाडना ये द्रव्यकी अपेक्षा मुंडित होना है, और कषायादिसे रहित होना यह भावकी अपेक्षा सुंडित होना है, प्रासादादि रूप द्रव्य गृहसे छूटना यह गृहसे निष्क्रमण है, और सूर्च्छादिरूप भावगृह से छूटना यह भावगृह से निष्क्रमण है, છઠ્ઠા તીર્થંકર પદ્મપ્રભુ જિનેન્દ્ર થઇ ગયા. તેઓ ચ્યવનાદિ દિનામાં પાંચ ચિત્રા નક્ષત્રવાળા થયા છે. આ વાતનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે સમજવું. (૧) ચિત્રા નક્ષત્રમાં મહા વદી છઠ્ઠની તિથિએ તે ૩૧ સાગરોપમની સ્થિતિવાળા નવમાં ગ્રેવયકમાંથી એટલે કે ઉપરિમેાપરિમ જૈવેયકમાંથી ચ્યવીને કૌશામ્બી નગરીમાં રાજા ઘરની ધર્મપત્ની સુષમાદેવીની કુક્ષિમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા હતા (૨) ચિત્રા નક્ષત્રમાં જ કાતક શુદ ૧૩ ને દિવસે તેમને જન્મ થયેા હતેા (૩) ચિત્રા નક્ષત્રમાં જ ક તિક શુઇ ૧૩ ને દિવસે તેમણે સુ'ડિત થઈને અગારાવસ્થાના પરિત્યાગપૂર્વક અણુગારાવસ્થા ધારણ કરી હતી. કેશાના લૂચનને દ્રવ્યની અપેક્ષાએ મુંડન કહેવાય છે અને કષાયૈાથી રર્હુિત થવું તેનું નામ ભાવની અપેક્ષાએ મુડન છે. પ્રાસાદ આદિ રૂપ દ્ગશ્યઘરના ત્યાગ કરવા તેનુ નામ દ્રષ્યગૃડમાંથી નિમણુ છે અને મૂર્છાદ રૂપ ભાવગૃહમાંથી છૂટવું તેનું નામ ભાવગૃહમાંથી નિષ્ક્રમણુ છે.
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy