SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानासो यात्=क्षुभ्येत् । अवधिमानिति गम्यत्वेनाक्षिप्तम् । क्षोभमकारमेवाह-तं जहा' इत्यादिना । तथया-अल्पभूताम्-अल्पानि=स्तोकानि भूतानि-प्राणिनो यस्यां सा ताम्-अल्पसंख्यकमाणिसहितां भूमिं दृष्ट्वा अवधिज्ञानवतोऽवधिदर्शन तत्प्रथमतायाम् अवधिदर्शनप्रथमोत्पादसमये स्कभ्नीयात्-नुभ्येत् । अयं भावःबहुसंख्यकसत्वसमाकुला भूरियमिति संभावना समन्वितोऽस्मादल्पसत्त्व सहितो भूमिम् अवधिदर्शनोत्पादमथमसमये दृष्ट्वा " आः किमेतदेवम् " इत्येवं संक्षुब्धावधिदर्शनो भवति, अक्षीणमोहनीयत्वादिति १। वा अथवा कुन्धुयोग्य होने से उत्पन्न हुआ भी जो वह अपनी आपत्तिके प्रथम समयमें क्षुभित हो जाता है, अथवा अवधिदर्शन उत्पत्तिके योग्य होनेसे उत्पन्न होता भी जो उसकी उत्पत्तिके प्रथम समयमें अवधिज्ञान बाला जीव क्षुभित हो जाताहै, तो उसके क्षुभित होनेके कारण येहैं-जव अवधिज्ञानी अल्पसंख्यक प्राणियोंसे सहित भूमिको देखनाहै, तब उसका अवधिदर्शन उसके देखनेसे अपनी उत्पत्तिके प्रथम समयमें श्चभित हो जाता है-चलायमान हो जाताहै । इसको भाव ऐसा है, यह भूमि अनेक संख्यावाले प्राणियोंसे समाकुल-व्याप्त है, ऐसी संभावनासे समन्वित अवधिज्ञानी अकस्मात अल्पसत्त्व सहित भूमिको अवधिदर्शनके उत्पादके प्रथम लमयमें जब देखता है, तो देखकर " ओह क्या यह ऐसा है " इस प्रकार से वह अवधिदर्शनवाला संक्षुब्ध हो जाता है, ઉત્પન્ન થાય છે પણ ખરું, પરંતુ જે તે પિતાની ઉત્પત્તિના પ્રથમ સમયમાં ક્ષભિત થઈ જાય છે અથવા જે જીવ અવધિદર્શનની પ્રાપ્તિને પાત્ર હોય છે તેને અવધિદર્શન ઉત્પન્ન થઈ પણ જાય છે, પરંતુ કયારેક તેની ઉત્પત્તિના પ્રથમ સમયમાં અવધિજ્ઞાનવાળો જીવ કુંભિત થઈ જાય છે, તે મુભિત થવાના કારણો નીચે પ્રમાણે હોય છે–(અહીં અવધિજ્ઞાન અને અવધિજ્ઞાનીમાં ધમ અને ધર્મીની અપેક્ષાએ અભેદ માનવામાં આવ્યો છે ) (૧) ત્યારે અવધિજ્ઞાની અલ્પસંખ્યક પ્રાણીઓવાળી ભૂમિને દેખે છે, ત્યારે તેમને જેવાથી તેનું અવધિજ્ઞાન ઉત્પત્તિના પ્રથમ મયે મુભિત થઈ જાય છે-ચલાયમાન થઈ જાય છે. આ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે આ ભૂમિ અનેક સંખ્યાવાળા પ્રાણીઓથી વ્યાપ્ત છે એવી સંભાવનામાં માનનારે તે અવધિજ્ઞાની અકસ્માત્ અલ્પ સંખ્યક પ્રાણીઓવાળી ભૂમિને અવધિદર્શનની ઉત્પત્તિના પ્રથમ સમયે જ્યારે દેખે છે, ત્યારે તેને એવું આશ્ચર્ય થાય છે કે “શું આ ભૂમિ આટલા જ પ્રાણીઓવાળી છે ! ” આ પ્રકારે તે અવધિનાની સંક્ષુબ્ધ થઈ જાય છે, કારણ કે તે અક્ષીણ મોહવાળે
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy