________________
५००
स्थानागार वानि, रूपसहगतानि तु सजीवानि, अथवा-निर्भू पणानि रूपाणि, सभूपणानि रुपसहगतानीति, क्षेत्रतो लोकत्रयसंभवाद्, कालतोऽनीतादे राज्यादि संभ. वाद् वा, भावतो रागद्वेपसमुत्थाच्च समग्राद् मैथुनात् विरमणमिति चतुर्थ महाव्रतम् ।४। तथा-सर्वस्मात् कृतादिभेदेन त्रिविधात्-अथवा-द्रव्यतः “सर्वद्रव्यविषयात् , क्षेत्रतो लोकसं भवात् , कालतोऽतीतादे रात्र्यादिभवाद् वा, भावतो रागद्वेषविपयाच समग्रान् परिग्रहात्-परिगृह्यने आदीयते इति परिग्रहः परिग्रहणं वा परिग्रहः-धनधान्यादिर्नवविधः तस्मात् विरमणमिति पञ्चम महाव्रतमिति ।५। इत्थं पञ्च महाब्रतानि निरूप्य सम्प्रति व्रतप्रस्तावात् पञ्चाणुनिर्जीव चित्रादिकोंके साथ कृत मैथुनसे और रूप सहगत सजीवोंके साथ कृत मैथुनसे-अथवा भूषण विहीन रूपोंके साथ और भूषण सहित रूपसहमतोंके साथ कृत मैथुनसे क्षेत्रकी अपेक्षा लोकत्रय सम्बन्धी मैथुनसे कालकी अपेक्षा अतीत मैथुनसे अथवा-राज्यादि संभव मैथुनसे भावकी अपेक्षा-रागद्वेष समुत्थ मैथुनसे इस प्रकारके मैथुनले जो विरमण है, वह चतुर्थ महावत है ४। तथा समस्त परिग्रहसे कृतकारित आदिके भेदसे विविध परिग्रहसे अथवा-द्रव्यकी अपेक्षा सर्वद्रव्य सम्बन्धी परिग्रहसे क्षेत्रकी अपेक्षा लोक सम्बन्धी परिग्रहसे कालको अपेक्षा अतीनादि काल सम्बन्धी परिग्रहसे राज्यादिमें होनेवाले परिग्रहले भावकी अपेक्षा-रागद्वेष सम्बन्धी परिग्रहसे इस प्रकारके समस्त परिग्रहसे जो विरमण है वह पांचवां महाव्रत है, સાથે અને ભૂષણ સહિત રૂપની સાથે મિથુનનો ત્યાગ કરવો ક્ષેત્રની અપેક્ષાએ ત્રણે લે. સંબંધી મૈથુનને પરિત્યાગ કરે, કાળની અપેક્ષાએ અતીત મિથુનને અથવા રાત્રી આદિ સંબંધી મૈથુનને પરિત્યાગ કર, ભાવની અપેક્ષાએ રાગદ્વેષથી ઉદ્ભૂત મૈથુનને પરિત્યાગ કરે-આ પ્રકારે સમત પ્રકારના મથુનથી નિવૃત્ત થવું તેનું નામ સમસ્ત મૈથુન વિરમણમહાવ્રત છે. હવે પાંચમાં મહાવ્રતનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવે છે–કૃત, કારિત અને અનુમાદિત રૂપ ત્રણે પ્રકારના પરિગ્રહને, દ્રવ્યની અપેક્ષાએ સર્વ ધન, ધાન્ય આદિના પરિગ્રહને, ક્ષેત્રની અપેક્ષાએ લેક સંબંધી પરિગ્રહને, કાળની અપેક્ષાએ અતી. તાદિ કાળ સંબંધી પરિગ્રહને અથવા રાત્રી આદિમાં સંભવિત પરિબ્રહને, ભાવની અપેક્ષાએ રાગદ્વેષ સંબંધી પરિગ્રહને, આ રીતે સમસ્ત પ્રકારના પરિગ્રહને પરિત્યાગ કરે તેનું નામ સમસ્ત પરિગ્રહ વિરમણ મહાવ્રત છે.