SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ४८८ स्यामानयत्रे खराऽऽवतः, आवत्रि समुद्रनद्यादेवक्रविशेपाणां वा योध्यः १, तथाउन्नताऽऽवतः-उन्नतः-उच्चः स चासावायतें उन्नताऽऽवतः, स च गिरिशिखराऽऽरोहणमार्गस्य, यद्वा-वात्यया भवतीति ज्ञेयम् २, तथा-गृदाऽऽवती-गृह:प्रच्छन्नः, स चालावावतश्च गृढावतः, सच कन्दुकडोरकस्य वा दारुग्रन्ध्यादेवोध्यः ३, तथा-आमिपाऽऽवतः-आमिपं-मांस तदर्थमावर्त आमिपावत', सच श्येनादि पक्षिणां भवति । टीकार्थ-जल में जो भंवरं पड़तीहै उनका नाम आवर्त है, ये आवर्त जो खरावर्त आदि के भेदसे चार प्रकार की कही गई है, उनका भाव ऐसा है कि जल जब प्रबलवेग से युक्त होता है, तब उसमें जो परत घरा आवर्त पड़ता है कि जीसमें कैसा ही चतुर तैरनेवाला भी क्यों न हो, यदि फस जाता है तो उसकी भी कुशलता बाहर आने के लिये समर्थ नहीं होती है, ऐसा वह आवर्न निष्ठुर होता है । यह आवर्त समुद्र नदी आदिके चक्रविशेपोंका होता है तथा-जो उन्नतावर्त होता है, वह गिरिके शिखरके ओरोहणवाले मार्गका होता है, अथवा-जब वायु चलता है तय धूल वगैरह की गोलाकार रूपमें जो ऊचे को उडान होती है, जिसे चक्रवात या भभूला कहा जाता है वह उन्नतावर्त है । जो आवर्त प्रच्छन्न होता है, वह गूढावत है, यह गूढावत या तो गेंद के डोरा का होता है या दारु लकड़ी की गांठ आदि के होता है। मांस प्राप्त करनेके लिये जो आवर्त होता है वह आमिषावत है, यह मांसावर्त श्येन पाज आदि पक्षियों के होता है । ટીકાર્થ–પાણીમાં જે ભમરીઓ (વમળ) પેદા થાય છે તેને આવતે કહે છે હવે ખરાવર્ત આદિ ચાર ભેદને ભાવાર્થ સમજાવવામાં આવે છે જયારે પાણીને વેગ અતિ પ્રબળ હોય છે ત્યારે પાણીમાં વમળે ઉઠે છે જ્યાં આ પ્રકારની વમળો ઉઠે ત્યાં પાણી પ્રબળ વેગથી ચક્કર ચકકર કરે છે. તે જગ્યાએ ચતુરમાં ચતર તરો પણ તરી શકતા નથી. આ પ્રકારના વમળમાં ફસાયેલે માણસ કે હેડી બહાર નીકળી શકતા નથી, એ તે આવર્ત નિષ્ઠુર હોય છે. આ ખરાવત સમુદ્ર નદીઆદિના જળમાં થાય છે ગિરિના શિખરને આરેહણવાળા માર્ગ પર ઉન્નતાવર્તને સદૂભાવ હોય છે અથવા જ્યારે ખૂબ પવન થાય છે ત્યારે ધૂળ, પર્ણ–પાન આદિ ચક્કર ચક્કર ફરતાં ફરતાં આગળ વધે છે તેને ચક્રવાત, વંટેળીઓ અથવા ડમરી કહે છે, આ પ્રકારના આવતન ઉન્નતાવત કહે છે. જે આવર્ત પ્રચ્છન્ન હોય છે તેને ગૂઢાવતું કહે છે તે આવર્ત દડાના દેરને અથવા લાકડાની ગાંઠ આદિને હોય છે માંસ પ્રાપ્ત કરવાને માટે જે આવતા હોય છે તેને આમિષાવર્ત કહે છે. આ પ્રકારને આવર્ત બાજ, સમડી આદિ શિકારી પક્ષીઓની ચાંચને હોય છે
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy