SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ सुंधा टीका स्था०४४०४५०३४ विद्यमानगुणनाशाविद्यमानगुणप्रकटम् ४५१ वन्धनहेतवः, कर्म च शरीरोत्पत्तिनिमित्तमिति शरीरोत्पत्तिकारणी-भूतकर्मणः कार्यस्य कारणीभूतेषु क्रोधादिषु चतुर्दा शरीरोत्पत्तिकरणत्वमुपचर्य शरीरोत्पत्ति कारणतया क्रोधाधुपादानमिति । "चउहिं ठाणेहिं निमात्तिए " इत्यादि-स्पष्टम्-नवरम्-निर्वतितं-निष्पादितं, कैस्तदित्यपेक्षायामाह-चतुर्भिः क्रोधादिभिरिति यद्यपि क्रोधादिनिर्वतितं कर्मतनिर्वतितं शरीरं तथाऽपि शरीरनिर्वतनकारणकारणे शरीरनिर्वर्तनकारणत्वमुपचय शरीरनिर्वर्तनकारणतया क्रोधाधुपादानम् इत्याशयेनाह- क्रोध पन्धनके हेतु होते हैं और कर्म शरीरोत्पत्तिमें निमित्त होताहै, इसलिये शरीरकी उत्पत्तिका कारणभूत जो कर्म है, उस कार्यभूत कर्मके कारण क्रोधादिक चारोंमें शरीरोत्पत्तिके कारणत्वका उपचार करके उन्हें शरीरोत्पत्तिका कारण कहा गया है। ____“च उहि ठाणेहिं निव्वत्तिए " इत्यादि--चार कारणोंले निर्वर्तित शरीर कहा गया है वे चार कारण ये हैं-जैसे क्रोधसे निर्मिती यावत् लोभसे निर्तित । इसी तरहका कथन यावत् वैवानिकोंके जानना चाहिये । यद्यपि क्रोधादिकोंसे निर्वर्तित कर्म होता है, और कर्म से नि तित शरीर होता है, फिर भी जो यहां क्रोधादिकसे निर्तित निष्पा. दित शरीरको कहा गया है, यह शरीर निर्वतनके कारण जो कर्म हैं उन कर्मों के कारण जो क्रोधादिक हैं, उनमें शरीर निवननके प्रति कारणताका उपचार करके उन मोधोदिकोंका कारणरूपसे उपादान ક્રોધાદિક કર્મબન્ધનના હેતુરૂપ હોય છે અને કર્મ શરીરત્પત્તિમાં નિમિત્ત રૂપ હોય છે. તેથી શરીરની ઉત્પત્તિના કારણભૂત જે કર્મ છે તે કાર્યભૂત કર્મના કારણરૂપ ક્રોધાદિક ચારેમાં શરીરોત્પત્તિના કારણત્વને ઉપચાર કરીને તેમને જ (ક્રોધ, માન, માયા અને લેભને) જ શરીરત્પત્તિનાં કારરૂપ अपामा मावस छ. " च उहि ठाणेहि निव्वत्तिए " त्याह શરીરને ચાર કારથી નિર્વર્તિત (નિષ્પાદિત) કહ્યું છે તે ચાર કાગશે नीचे प्रमाणे छ-(१) अषयी नि1ि , (२) भानथी नितित, (3) भायाथी નિર્વર્તિત અને (૪) લેભથી નિર્વર્તિત. આ પ્રકારનું કથન વિમાનિકે પર્યન્તના સમસ્ત જી વિષે પણ સમજવું છે કે કોધાદિ કે વડે નિર્વર્તિત કર્મ હોય છે અને કર્મ વડે નિર્વર્તિત શરીર હોય છે, છતાં પણ અહી શરીરને કોધાદિકથી નિર્વર્તિત (નિષ્પાદિત) કહેવાનું કારણ એ છે કે શરીર નિર્વતનને કારણભૂત જે કર્યો છે તે કર્મોના કારણભૂત જે ક્રોધાદિકે છે, તેમાં શરીર
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy