SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ८० स्थानाङ्गसूत्रे य्येव, अन्यथाऽऽलोचनाउनुपपत्तेरिति । मायाविनः । अस्सि । इति,विभक्तिपरिणामादयं लोकः - इदं जन्म अयं लोको गर्हितो भवति, मायाप्रादुर्भावे निन्दादिसद्भावात् । उपपातो-गर्षितो भवति, मायाविनः किल्विपिकादि देवेषु नारकादिषु च जन्मसंभवात् । आयतिः-देव नारक मवादागमन, साऽपि तस्य गर्हिता भवति, मायाविनः कुमानपत्व तिर्यक्त्वजन्मभावात् । लघुकर्मा मायावी मायां कृत्वाऽणि इहलोक परलोकादिभयादा. रहता है । आलोचना आदि करने के काल में मायावान नहीं होता है, उस समय तो यह अमायी ही रहता है। यदि उस समय यह अमायी न हो तो उसके द्वारा आलोचना आदि करना नहीं बन सकता है। मायावान बन कर पुनः मायाचारी से आलोचना करने वाले की आलो चना सच्ची आलोचना नहीं कहलाती है, वह तो एक ढोंग मात्र है जो उल्टी कर्म की गाढतर बन्ध करानेवाली होती है। आलोचना वह इसी अभिप्रायसे करताहै कि मायावी जीवका यह लोक गहित (निदिता) होता है, क्यों कि माया का प्रगट होने पर मायावी की निन्दा आदि के होने को सद्भाव होता है । उपपात मायावी का इसलिये गर्हित होता है कि उसका जन्म किल्विषिक आदि देवों में और नारकादि जीवों में होता है तथा आयति उसकी इसलिये गर्हित होती है कि देव एवं नारकभव से आकर उसका जन्म कुमानुष में या तिर्यञ्चों में होता है। तात्पर्य इस कथन का ऐसा है लघुकर्मा मायाघी माया करके भी इहलोक और છે-આલેચના આદિ કરવાને કાળે માયાવાન હેતે નથી, તે સમયે તે તે અમારી જ રહે છે. જે તે સમયે અમારી ન હોય તો તેના દ્વારા આલેચના આદિ કરવાનું સંભવી શકે જ નહીં માયાવાન બનીને માયાચારીથી આલેચના કરનારની આલોચનાને સાચી આલેચના કહેવાતી નથી, તે તે માત્ર ઢગરૂપ જ હોય છે અને એવી આલોચનાથી તે કર્મને બંધ ગાઢતર બને છે. તે એવું સમજીને આલેચના કરે છે કે માયાવી જીવને આલોક ગહિંત બને છે, કારણ કે માયાને પ્રાદુર્ભાવ થાય ત્યારે માયાવીની નિન્દા આદિ થવાને સદુ ભાવ રહે છે તેને ઉપપાત ગહિત બનવાનું કારણ એ છે કે તેને ઉપપાત કિલ્વિષિક આદિ દેવામાં તથા નારકાદિ જમાં થાય છે. તેની આયતિ (ભાવજન્મ) ગહિંત બનવાનું કારણ એ છે કે દેવ અને નારકમાંથી આયુકાળ પૂરે કરીને તેઓ કમાનુષમાં અથવા તિર્યમાં ઉત્પન્ન થાય છે. આ કથનને ભાવાર્થ એ છે કે લઘુકર્મા માથી જીવ માયા કરીને પણ આલેક અને પરલેક આદિના
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy