________________
सुषा टीका स्था०३ ९०२ सू०४१ जीवपदार्थनिरूपणम् 'अगिज्झा' इत्यादिपदेष्वप्यमिलापकः संयोजनीयः । अभेद्याः सूच्यादिना २, अदाह्या अग्निक्षारादिना ३, अग्राह्याः हस्तसंदंशकादिना ४, अनार्दाः-अर्द्धभागरहिताः विभागद्वयाभावात् ५, अमध्या--मध्यभागरहिता विभागत्रयाभावात् ६, अतएच-अपदेशाः-निरवयवाः ७, निरवयवत्वेनैवाविभाज्या:-विभक्तुमशक्याः, यद्वा-'अविभागिमाः' इति च्छाया, तत्र विभागेन नित्ता विभागिमाः तन्नि. षेधाद् अविभागिमाः, पूर्वोक्त सर्व विशेषणविशिष्टास्त्रयः प्रज्ञप्तास्ते यथा-समयः प्रदेशः परमाणुरिति ८ ॥ सू० ४१ ।। इत्यादि इसी तरह से अगिज्झा आदि पदों के अभिलाप
भी बना लेना चाहिये जो सूची आदि के द्वारा भेद युक्त नहीं किये जावे यह अभेद्य है, अग्नि क्षार आदि के द्वारा जो जलाया नहीं न जा सके वह अदाय है. हाथ या संदंशक संडासी आदिसे जो पकडा जा सके वह अग्राय है अर्धभाग से जो रहित होता है वह अनर्द्ध है। क्यों कि समयादिकों के दो विभाग नहीं हो सकते हैं इसलिये इन्हें अनर्द्ध कहा गया है । इनका मध्मभाग नहीं होता है इसलिये अमध्य हैं क्यों कि इन को दो भाग नहीं होता है इसी कारण इन समघादिकों को अप्रदेश-निरवयव कहा गया है निरवयव होने से ही ये अविभाज्य भाग नहीं कर सकते है अथवा अविभागिम कहे गये हैं विभाग से जो धनते हैं वे विभागिम हैं-ऐसे विभागिम ये नहीं हैं अतः अविभागिम हैं। ऐसे इन पूर्वोक्त विशेषणों से विशिष्ट ये समयादिक तीन कहे गये हैं ।। सू०४१ ॥ " तओ अभेज्जा पण्णत्ता-त्याहि.
એ જ પ્રમાણે અગ્રાહ્ય આદિ વિષયક અભિલાય પણ સમજી લેવા. સેય આદિથી જેને ભેદી શકાતું નથી તેને અભેદ્ય કહે છે. અગ્નિ, ક્ષાર આદિ દ્વારા જેને બાળી શકાતું નથી તેને અદાઢ્યા કહે છે હાથ, સાણસી આદિ વડે જેને પકડી શકાતું નથી તેને અગ્રાહ્ય કહે છે અર્ધભાગથી જે રહિત હોય છે તેને અનદ્ધ કહે છે સમયાદિકના બે ભાગ થઈ શકતા નથી, તેથી તેમને અનદ્ધ કહ્યા છે. તેમને મધ્ય ભાગ પણ હેત નથી માટે તેમને અમધ્ય કહ્યા છે. તેમના બે ભાગ થતા નથી, તે કારણે તેમને (સમયાદિકેને) અપ્ર. દેશરૂપ (નિરવયવો કહ્યા છે. જેને ભાગ ન પડી શકે તેને અવિભાજ્ય કહે છે તેઓ નિરવયવ હોવાથી જ અવિભાજ્ય અથવા અવિભાગિમ છે. વિભાગમાંથી જે બને છે તેને વિભાગિમ કહે છે સમયાદિક એવાં વિભાગિમ નહીં હેવાથી તેમને અવિભાગિમ કહેલ છે સમયાદિ પૂકત ત્રણ પદાર્થો પૂર્વોક્ત વિશેષથી સંપન્ન છે . સૂ. ૪૧