________________
ટ
स्थान सू
भिधानोऽविनयः प्रोच्यते अनियतविषयत्वादिति । ६ । अथाज्ञानमिथ्यात्वमाह - ' अन्नाणे ' इत्यादि । ज्ञानं द्रव्यपर्यायविषयो वोधः, तन्निषेधाद्-अज्ञानं तत्त्रिविधं तथाहि - देशज्ञानं, देशतो विवक्षितद्रव्यस्यानभिज्ञत्वम् १ | एवं सर्वतोऽज्ञानं सर्वाज्ञानम् २ | भावाज्ञानं - वस्तुनो विवक्षितपर्यायतोऽनभिज्ञत्वमिति३ |७|| सू० ५९ ॥ पूर्व मिध्यात्वं वर्णितं तच्चाधर्म इत्यधुना तद्विपर्ययंधर्म प्ररूपयन् नत्रसूत्रीमाह
मूलम् - तिविहे धम्मे पण्णत्ते, तं जहा सुयधम्मे, चरित - धम्मे, अस्थिकाम्मे १ । तिविहे उपक्कमे पण्णत्ते, तं जहाधम्मिए उवक्कमे अधम्मिए उवक्कमे धम्मियाधम्मिए उवक्कमे २ | अहवा तिविहे वक्कमे पण्णत्ते, तं जहा आओवक्कमे,
संमत में प्रेम करने की जगह द्वेष करना और उनसे असंमतमें द्वेष करने की जगह प्रेम करना यह नानाप्रेमद्वेष अविनय है ऐसा अविनय नाना प्रेमद्वेषरूप नामसे इसलिये कहा गया है कि यह अविनयविषयवाला है । अब सूत्रकार अज्ञानमिथ्यात्व के विषय में कहते हैं - ( अन्नाणे तिविहे पण्णत्ते) अज्ञान तीन प्रकार का कहा गया है द्रव्य और पर्याय विषयक जो बोध है उसका नाम ज्ञान है, ऐसा जो ज्ञान नहीं है वह अज्ञान है विवक्षित द्रव्य की एकदेश से जो अनभिज्ञता होती है वह देशाज्ञान है तथा सर्वरूप से विवक्षित द्रव्य का ज्ञान नहीं होना इसका नाम सर्वाज्ञान है और वस्तु की विवक्षितपर्याय का ज्ञान नहीं होना इसका नाम भावाज्ञान है || सू०५९ ॥
બદલે દ્વેષ કરવાથી અથવા તેમના દ્વારા અસંમત હોય એવા પદાર્થ કે માન્યતા પ્રત્યે દ્વેષ કરવાને બદલે પ્રેમ કરવા તેનું નામ નાનાપ્રેમહેષરૂપ અવિનય છે. એવા અવિનયને નાનાપ્રેમદ્વેષરૂપ નામથી ઓળખવાનુ' કારણ એ છે કે તે અવિનય વિષયવાળા છે. હવે સૂત્રકાર અજ્ઞાન મિથ્યાત્વનું સ્પષ્ટીકરણ કરે છે. " अन्नाणे तिविहे पण्णत्ते " त्याहि
1
અજ્ઞાન ત્રણ પ્રકારનુ કહ્યુ છે. દ્રવ્ય અને પર્યાય વિષયક ધનુ' નામ જ્ઞાન છે. એવું જે જ્ઞાન નથી તેને અજ્ઞાન કહે છે, વિક્ષિત (અમુક ) દ્રવ્યની એક દેશથી જે અનભિજ્ઞતા હાય છે તેનું નામ દેશજ્ઞાન છે. વિવક્ષિત દ્રવ્યનું સરૂપે જ્ઞાન ન હાવું તેનું નામ સજ્ઞાન છે, અને વસ્તુની વિક્ષિત પર્યાંથનું જ્ઞાન ન હેાવું તેનું નામ ભાવાજ્ઞાન છે. ા સૂ. પ ા