________________
स्थानीजानी समभावलक्षणो व्यवसाय एव, बोधस्वभावस्यात्मनः परिणतिविशेषत्वात् , यच्चोच्यते
" सञ्चरणमणुट्टाणं विहपडिसेहाणुगं तत्थ " इति ।
छाया-सच्चरणमनुष्ठानं विधिप्रतिषेधानुगं तत्र ॥ तत्र तद् वाह्य चारित्रापेक्षमगवन्तव्यमिति । अथवा ज्ञानादौ विपये यो व्यवसायोबोधोऽनुष्ठानं वा, स विषयभेदात् त्रिविध इति । सामयिकता चास्य सम्यङ्मिथ्याशब्दविशेपितस्य ज्ञानादित्रयस्य सर्वसमयेष्वपि भावादिति १० । 'तिविहा अत्थजोणी ' इत्यादि, अर्थस्य राजलक्ष्म्यादिरूपस्य योनिः-उपायः, अर्थयोनिः, सा त्रिविधा-सामप्रियवचनादि दण्ड:-वधादिरूपः परनिग्रहः, भेदः-जिगीपितहै सो श्रद्धानरूप दर्शन भी व्यवसायरूप ही होता है इसलिये कहा गया है क्यों कि दर्शन व्यवसाय का एक अंशरूप होता है, तथा समभोव चारित्र है वह भी व्यवसायरूप ही होता है। क्यों कि वह घोधस्वभावरूप आत्मा को एक परिणनिविशेषरूप होता है । तथा ऐसा जो कहा गया है कि-" सच्चरणमणुट्ठाणं विहपडि संहणाणुगं तत्व" सो यह वाद्यचारित्र की अपेक्षा से कहा गया है ऐसा जानना चाहिये। अथवा ज्ञानादिकके विषय में जो व्यवसाय-बोध अथवा अनुष्ठान है वह विषय के भेद से तीन प्रकार का हो गया है, ऐसा जानना चाहिये । इनमें जो सामायिकता कही गई है वह सम्यक् एवं मिथ्या शब्दों से विशेषित हो कर इस ज्ञानादित्रय को समस्त समयों में भी मद्भाव होनेके कारण से कही गई है । राजलक्ष्मी आदिरूप अर्थ की जो योनि है वह अर्थयोनि है-योनि शब्दका वाच्य यहां उपाय लिया गया है। राजलक्ष्मी. आदिरूप अर्थप्राप्ति के उपाय जो साम, दण्ड, और भेद कहे गये हैं सो છે, અને દર્શન વ્યવસાયના એક અંશરૂપ હોય છે. તથા સમભાવરૂપ જે ચારિત્ર છે તે પણ વ્યવસાયરૂપ જ હોય છે, કારણ કે તે બેધ સ્વભાવરૂપ આત્માને માટે એક પરિણતિ વિશેષરૂપ હોય છે. તથા એવું જે કહેવામાં मायुं छे , “ सच्चरणमणुद्वाणं विहपडिसंहणाणुगं तत्थ" ते माह्ययारित्रनी અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, એમ સમજવું. અથવા જ્ઞાનાદિકના વિષયમાં જે વ્યવસાયબોધ અથવા અનુષ્ઠાન છે તે વિષયના ભેદથી ત્રણ પ્રકારના થઈ ગયા છે, એમ સમજવું. તેમનામાં જે સામાયિકતા કહેવામાં આવી છે તે તે સમ્યક્ અને મિથ્યા શબ્દોથી વિશેષિત (યુક્ત) થઈને આ જ્ઞાનાદિત્રયને સમસ્ત સમયમાં સભાન હોવાને કારણે કહેલી છે. રાજલક્ષ્મી આદિરૂપ અર્થની જે નિ છે તેનું નામ અર્શનિ છે-અહીં નિ શબ્દને વાચ્યાર્થ ઉપાય” સમજેવો જોઈએ. રાજલક્ષમી આદિરૂપ અર્થ પ્રાપ્તિના ઉપાય