________________
सुधा टोका स्था०३ उ०१ सू०२५ क्षेत्रविशेषस्वरूपनिरूपणम्
६८१
,
यो यस्याः सा परमारभारा-अष्टमीपृथिवीत्यर्थः अस्या ईपत्मारभारत्वं रत्नप्रभा दिशेषपृथिवीनामीत्यादि सहस्राधिक योजनच्क्षवाहल्येन महाप्राग्भारत्वात् । एषां सीमन्तकादीनां समत्वं पञ्चचत्वारिंशद् योजनलक्षमणत्वात् ॥ ० २५ ॥ है इस नरकावास का प्रमाण ४५ लाख योजन का है । समयक्षेत्र का प्रगाण और ईषत्प्राग्भारापृथिवी का प्रसाण भी इतना ही है समय नाम काल का है इस काल की सत्ता से उपलक्षित जो क्षेत्र है वह समय क्षेत्र - मनुष्यलोक है प्रारभार शब्द का अर्थ पुलनिय है अन्य पृथिवियों की अपेक्षा से यह प्रारभार जिसका अल्प है-अर्थात् बाहल्य की अपेक्षा आठ योजन का है ऐसी वह " ईषत्प्राग्भारा" नामकी आठवीं पृथिवी है इसका प्रारभार इसलिये अल्प कहा गया है कि रत्नप्रभा आदि जो और पृथिवियां हैं वे मोटाई में इसकी अपेक्षा बहुत अधिक हैं जैसे - प्रथमपृथिवी की मोटाई १ एक लाख अस्सी हजार योजन की है, दूसरी पृथिवी की मोटाई बाहल्य एक १ लाख बत्तीस हजार योजन की है, तीसरी की मोटाई १ एक लाख अट्ठाइस हजार योजन की है, चौथी की मोटाई एक १ लाख बीस हजार योजन की है पांचवी की मोटाई एक १ लाख अठारह हजार योजन की है छटी की मोटाई एक लाख सोलह हजार योजन की है और सातवीं की मोटाई एक लाख आठ हजार योजन की है । सु०२५ ॥
તે નરકાવાસનુ પ્રમાણુ ૪૫ લાખ ચેાજનતુ છે. સમયક્ષેત્ર અને ઈષપ્રાગ્મારા પૃથ્વીનું પ્રમાણ પણ એટલુ જ છે. સમય એટલે કાળ. તે કાળની સત્તાથી ઉપલક્ષિત જે ક્ષેત્ર છે તેને સમયક્ષેત્ર કહે છે. મનુષ્યલેાક જ તે સમયક્ષેત્ર રૂપ छे." પ્રાભાર ” એટલે ' પુનિચય ' અન્ય પૃથ્વીએ કરતાં આ પ્રાગ્માર જેના અલ્પ છે એટલે કે બાહુલ્યની અપેક્ષાએ આઠ ચેાજનના છે, એવી તે ૮ ઈષષ્ઠાભારા ” નામની આઠમી પૃથ્વી છે. તેના પ્રાભાર અલ્પ કહેવાનુ કારણ એ છે કે રત્નપ્રભા આદિ જે અન્ય પૃથ્વીએ છે, તેમના વિસ્તાર ઇષપ્રાગ્બારા કરતાં ઘણેા વધારે છે, જેમકે પહેલી રત્નપ્રભા પૃથ્વીના વિસ્તાર ૧ લાખ ૮૦ હજાર ચેાજનના છે, મીજી શકરાપ્રભાના વિસ્તાર ૧ લાખ ૩૨ હજાર ચેાજનના છે, ત્રીજી વાલુકાપ્રભાના વિસ્તાર ૧ લાખ ૨૮ હજાર ચાજનના છે, ચેાથી પકપ્રભાના વિસ્તાર ૧ લાખ ૨૦ હજાર ચાજનનેા છે, પાંચમી ધૂમપ્રભાના વિસ્તાર ૧ લાખ ૧૮ હજાર ચેાજનના છે, છઠ્ઠી તમ: પ્રભાના વિસ્તાર ૧ લાખ ૧૬ હજાર ચેાજનના છે અને સાતમી તમસ્તમપ્રભા પૃથ્વીના વિસ્તાર ૧ લાખ ૮ હજાર ચેાજનના છે ! સુ. ૨૫ ॥
श
८६