________________
स्थानानसूत्रे
ननु धर्मास्तिकायाभावेऽपि जीवपुलानां गतिर्भविष्यति, तथैवाधर्मास्तिकायाभावेऽपि तेषां स्थितिर्भविष्यति, धर्माधर्मास्तिकायस्वीकारो निरर्थकः ? इति चेत्, उच्यते - तयोरभावेऽपि जीवपुद्गलानां गतिस्थितिस्वीकारे तु अलोकेSपि जीवपुद्गलानां गतिस्थित्योरतिप्रसङ्ग स्यात् । यदि तु अलोकेऽपि तेषां गतिस्थिती इयेते इत्युच्यते, तर्हि अलोकस्यानन्तत्वालोकान्निर्गत्य जीवपुङ्गलानां तत्र
५०
शंका- आपने जो जीव और पुद्गलों की गति और स्थिति की अन्यथानुपपत्ति रूप हेतु देकर जो धर्मास्तिकाय और अधर्मास्तिकाय की सिद्धि की है, सो ठीक नहीं है क्यों कि धर्मास्तिकाय और अधर्मास्तिकाय के अभाव में भी इनकी गति और स्थिति हो जायेगी फिर इनकी स्वीकृति में क्या लाभ है ।
उ०- यदि धर्मास्तिकाय और अधर्मास्तिकय को न माना जाय और फिर भी जीव और पुलों की गति एवं स्थिति मानी जायें फिर इस प्रकार की मान्यता में अलोक में भी जीव पुगलों की गति स्थिति होने का प्रसंग प्राप्त होगा, यदि कहा जावे कि अलोक में भी इनकी गति स्थिति हो जावे तो इसमें हानि ही क्या है ? तो इसका उत्तर ऐसा है कि अलोक तो अनन्त है अतः लोक से निकल कर जीव और पुद्गलों તા જીવ અને પુદ્ગલેાની સ્થિતિ સભવી શકત નહીં, પણ તેમની સ્થિતિ શકય हावाथी " अधर्मास्तिकायोऽस्ति ” सेवी प्रतीति थाय हे अधर्मास्तिप्रय है શંકા જીવ અને પુદ્ગલેની ગતિ અને સ્થિતિ અનુક્રમે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને લીધે જ શકય છે, અને તેમની ગતિ અને સ્થિતિના સદ્દ્ભવ હાવાથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, ” આ પ્રમાણે આપ જે કહા છે તે ખરાખર નથી, કારણ કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના અભાવ હાય તે પણુ તેમની ગતિ અને સ્થિતિ સ’ભવી શકશે. તે તેમની ગતિ અને સ્થિતિને આધારે તેમનું અસ્તિત્વ કેવી રીતે સ્વીકારી શકાય ?
ઉત્તર-જો ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકયનું અસ્તિત્વ સ્વીકારવામાં ન આવે, અને તેમને અભાવ હોય તે પણ જીવ અને પુદ્ગલેાની ગતિ અને સ્થિતિ સ્વીકારવામાં આવે તે, અલાકમાં પણ જીવ અને પુદ્ગલેની ગતિ અને સ્થિતિ માનવાના પ્રસંગ પ્રાપ્ત થશે. જો એવી દલીલ કરવામાં આવે કે અલેાકમાં પણ તેમની ગતિસ્થિતિ સ્વીકારવામાં શી મુશ્કેલી છે ?
તે તેના ઉત્તર આ પ્રમાણે છે—અલેક તેા અનત છે હવે જો લેકમાથી નીકળીને છત્ર અને પુદ્ગલ્લે અલેાકમાં પ્રવેશ કરી શકતા હાય તેા એવી