________________
सुंघा टीका स्था० ३ उ०१सू० १९ योनिस्वरूपनिरूपणम, ६५९ शीतोष्णा । तत्र शीता-शीतस्पर्शपरिणामा, उष्णा-उष्णस्पर्शपरिणामा, शीतोष्णाउभयस्पर्शपरिणामा । एवं-यथा सामान्यतस्त्रिविधा योनिस्तथा चतुर्विशतिदण्डकचिन्तायां तेजस्कायिकवर्जानां तेजस्कायिकान् मुक्त्वा, तेपामुष्णयोनिकत्वात् , साथ जहां मिश्रित होते हैं उसका नाम योनि है अर्थात् जीवों की उत्पत्ति स्थान का नाम योनि है यह योनि नौ प्रकार की कही गई है सचित्त, अचित्त और सचिताचित्त, शीत, उष्ण और शीतोष्ण, संवृत, विवृत और संवृतविवृत पचपि ८४ लाख योनियां विस्तार से कही गई है इनमें पृथिवीकार आदि जिस २ काय वाले जीवों के स्पर्श, रस, गन्ध, और वर्ण वाले जितने २ उत्पत्ति स्थान हैं वे सब पिलाकर चौरासी लाख हो जाते हैं यथा-पृथिवी, जल, अग्नि, वायु इनकी सात २ लाख, प्रत्येक वनस्पति की १० लाख, साधारण बनस्पति के १४ । लाख, छीन्द्रिय तेइन्द्रिय और चौइन्द्रिय इनकी दो दो लाख, देव, नारकी और तिर्यंच इनकी चार २ लाख और मनुष्य की १४ लाख योनियां होती हैं । इन्हीं के यहां संक्षेप में विभाग करके ये नौ भेद प्रकट किये गये हैं। ____शीतस्पर्शपरिणामवाली शीत योनि होती है उष्णस्पर्शपरिणाम वाली उष्ण योनि होती है और उभयस्पर्शपरिणामवाली शीतोष्ण योनि होती है, यह सामान्यतः योनिविषयक कथन है परन्तु चतुर्विशति મિશ્રિત થાય છે, તે સ્થાનનું નામ નિ છે એટલે કે જીવના ઉત્પત્તિસ્થાનને
નિ કહે છે. તે ચોની નવ પ્રકારની કહી છે-સચિત્ત, અચિત્ત અને સચિ રાચિત, શીત, ઉષ્ણ અને શતણ, સ વૃત, વિવૃત અને સંવૃતવિવૃત, જે કે વિસ્તારપૂર્વક ૮૪ લાખ પેનિઓ કહી છે, તેમાંથી પૃથ્વીકાય આદિ જે જે કાયવાળા જીના સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા જેટ જેટલાં ઉત્પત્તિસ્થાને છે તે સૌને સરવાળો ૮૪ લાખ થઈ જાય છે. જેમકે પૃથ્વી, જળ, અગ્નિ, અને વાયુની સાત સાત લાખ, પ્રત્યેક વનસ્પતિની ૧૦ લાખ, સાધારણ વનસ્પતિની ૧૪ લાખ દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયની બબ્બે લાખ, દેવ, નારકી અને તિર્ય ચની ચાર ચાર લાખ, અને મનુષ્યની ૧૪ લાખ પેનિઓ હોય છે. તેમનાં જ અહીં સંક્ષિપ્તમાં વિભાગ કરીને નવ ભેદ પ્રકટ કરવામાં આવ્યા છે.
શીતપર્શ પરિણાવાળી શીત નિ હોય છે, ઉષ્ણસ્પર્શ પરિણામવાળી ઉષ્ણુ નિ હોય છે અને ઉભયસ્પર્શ પરિણામવાળી શીતેણુ નિ હોય છે. નિવિષયક આ સામાન્ય કથન સમજવું. હવે ૨૪ દંડકના જની અપે.