________________
सुधाका स्था०३ ३०१०१७ पुद्गलधर्मनिरूपणम्
६५९
अथवा ' चा भामात्रोपधि: ' इतिच्छाया, तत्र भाण्ड - वस्त्राभरणादि, तदेव मात्रा - परिच्छेदः, सैवोपधिः, वाह्यश्वासौ इति कर्मधारयः । एवम् अनेन प्रका रेण चतुर्विंशतिदण्डक चिन्तायामनुरकुमारादीनां त्रयोऽप्युपधयो वाच्याः । एवमेकेन्द्रियनारक यावद् वैमानिकानां त्रयोऽप्युपधयो विज्ञेयाः, नारकै केन्द्रियाणामुपकरणस्याभावात्तन्निषेधः १ | द्वीन्द्रियादीनां तु केषाञ्चिदुपकरणं दृश्यतएव अथवेति प्रकारान्तरद्योतकः, अथवा प्रकारान्तरेणोपधिस्त्रिविधः प्रज्ञप्तः - सचित्तोऽचित्तो मिश्र इति। सचित्तोपधिः शैलदरितपत्रादिभाजनम्, अचित्तो वस्त्रादिः मिश्रःवस्त्राभरणादिक रूपभाण्ड का जो प्रमाण कर लिया जाता है वह भाण्डमत्रोपधि है और यह भाण्डमत्रोपधि बाह्यरूप है अन्तरंग रूप नहीं है, इस तरह से चतुर्विंशतिदण्डक की चिन्ता में असुरकुमार आदिकों के यह तीनों प्रकार की उपधि होती है एकेन्द्रिय और नारकों को छोड़कर यावत् वैमानिकों के भी यह तीनों प्रकार की उपधि होती है नारक और एकेन्द्रियों के उपकरण के अभाव से तीन प्रकार की उपधि नहीं होती है इसीलिये इनका यहां निषेध किया गया है कितनेक दीन्द्रिय आदिकों के तो उपकरण देखा ही जाता है अथवा प्रकारान्तर से भी उपधि तीन प्रकार की है जैसे सचित्त अचित्त और मिश्र जो उपधि सचित होती है वह सचितोपधि है जैसे-शैल, हरितपत्रादि का बनाया भाजन, जो उपधि अचित्त होती है वह अचित्तोपधि है जैसे शरीरादि और जो उपधि मिश्ररूप होती है वह मिश्रोपधि है जैसे
કરાયેા છે. અથવા વસ્ત્રાભરણ આદરૂપ ભાંડતુ જે પ્રમાણ કરી લેવામાં આવે છે તેને ભડમત્રાધિ કહે છે, અને તે ભાંડમાપધિ બાહ્યરૂપ હાય છે—અન્તર’ગ રૂપ હાતી નથી. ૨૪ દંડકના અસુરકુમાર આદિ જીવાને તે ત્રણે પ્રકારની ઉષિના સદ્ભાવ હાય છે. એકેન્દ્રિય જીવેા અને નારકે સિવાયના બાકીના વૈમાનિક પન્તના જીવામાં પણુ આ ત્રણે પ્રકારની ઉર્ષિના સદ્ભાવ હોય છે નારકા અને એકેન્દ્રિયામાં ઉપકરણના અભાવને લીધે ત્રણે પ્રકારની ઉપધિને સાવ હાતા નથી, તે કારણે અહીં તેમના નિષેધ કરવામાં આન્યા છે. કેટલાક ીન્દ્રિય આદિ જીવેાના ઉપકરણ તે જોઈ શકાય છે અથવા અન્ય रीतेशु उपधिना त्रास पडे छे - (१) सत्ति, (२) अत्ति भने (3) મિશ્ર. જે ઉપષિ સચિત્ત હોય છે તેને સચિત્તોપધિ કહે છે. જેમકે શૈલ, હરિત પત્રાદિનું બનાવેલુ ભાજન (પાત્ર) જે ઉપધિ સચિત્ત હૈાય છે તેને અચિત્તોપધિ કહે છે. જેમકે શરીર વગેરે જે ઉપધિ મિશ્રરૂપ હોય છે તેને મિત્રેપધિ કહે છે, જેમકે પરિવ્રુતપ્રાય શૈલભાજન,
१