________________
सुधा टीका स्था० ३ ४० १ सू० २ विकुर्षणास्वरूपनिरूपणम्
६६५
केशन खसमारचनादिनैव विभूषा क्रियते सान्या २। तृतीया तूमयथेति । अथवाअपर्यादाय बाह्यपुद्गलानिति कृकलाससर्पादीनां विकुर्वणा, तत्र कृकलासस्य रक्तपीतादि वर्णपरिवर्तनरूपा, सर्पस्य फणादि करणलक्षणेति ३ । द्वितीयसूत्रमप्येवमेव, नवरं तत्र आभ्यन्तरपुद्गलान्- भवधारणीये नौदारिकेणवा शरीरेण ये क्षेत्रप्रदेशा अवगाढास्तेष्वेत्र ये वर्त्तन्ते तान् पर्यादायेति व्याख्येयम् । विभूषापक्षे तु - आभ्यन्तरपुद्गलान् निष्ठीवनादीन् पर्यादाय नेत्रादीनां मलाद्यपनयनेन विभूपाकरणम् । शरीरको : विभूषित करना यह प्रथम प्रकार की विकुर्वणा है । तथा वाय आभरणादिकों को विना ग्रहण किये ही केश नख आदि कों की समा रचना द्वारा ही शरीर को विभूषित करना यह दूसरी विकुर्वणा है तृतीय प्रकार की विकुर्वणा दोनों प्रकार से होती है । अथवा कृकलास - गिरधौला और सर्प आदिकों की जो विकुर्वणा होती है वह बाह्य पुलों को विना ग्रहण किये ही होती है । कृकलास में रक्तरीत आदि वर्णों के परिवर्तनरूप यह विकुर्वणा होती है और सर्प में फणा आदि करने रूप यह विकुर्वणा होती हैं द्वितीय सूत्रकी व्याख्या भी इसी प्रकार से है- विशेषता केवल ऐसी ही है भवधारणीय शरीर के द्वारा अथवा औदारिक शरीर के द्वारा जो क्षेत्रप्रदेश अवगाढ हैं उनमें ही जो अभ्यतर पुद्गल मौजूद हैं उनको लेकर यह विक्रिया विकुर्वणा होती है । इस प्रकार से यहां द्वितीय सूत्र में व्याख्या करनी चाहिये विभूषा पक्ष में आभ्यन्तर पुल जो निष्ठीवन आदिक हैं उनको तथा नेत्र आदिकों
કેશ, નખ આદિની સજાવટ દ્વારા જ શરીરને વિભૂષિત કરવું આ ખીજા પ્રકારની વિણા છે (૩) ત્રીજા પ્રકારની વિકુણુા ઉપરની અન્તે રીતના સમન્વયથી થાય છે. અથવા-કાચિંડા, સર્પ આદિની જે વિકુ॰ણા થાય છે તે તે ખાદ્ય પુદ્ગલેને ગ્રહણ કર્યાં વિના જ થાય છે. કાચિંડામાં લાલ, પીળા આદિ વના પરિવન રૂપ આ વિણા હાય છે, અને સમાં ફણા આદિ ફેલાવવા રૂપ આ વિકણા હોય છે. ખીજા સૂત્રની વ્યાખ્યા પણ આ પ્રકા રની જ છે, વિશેષતા કેવળ એટલી જ છે કે-ભવધારણીય શરીર દ્વારા અથવા ઔદ્યારિક શરીર દ્વારા જે ક્ષેત્રપ્રદેશ અવગાઢ હોય છે તેમાં જે જે આભ્યન્તર પુદ્ગલા મેજૂદ હોય છે, તેમને ગ્રહણ કરીને આ વિક્રિયા ( વિકણા ) થાય છે. આ પ્રમાણે અહીં ખીજા સૂત્રની વ્યાખ્યા કરવી જોઇએ. વભૂષા પક્ષમાં ( શરીરને વિભૂષિત કરવા રૂપ વિકુણુાની અપેક્ષાએ ) આભ્યન્તર પુદ્ગલ જે નિષ્ટીવન માર્દિક છે તેમને તથા નેત્ર આફ્રિકાના મેલને દૂર કરીને શરીરને