________________
४७२
स्थानासूत्रे विलोकनीयम्। तथा-असंख्यानसमयसमुदायात्मिकैकाऽऽालिका, सा च क्षुल्लकमधग्रहणकालस्य पट्पञ्चाशदुत्तरद्विशततमभागभूता । समया इति वा आवलिका इति वा यः कालपदार्थस्तदविरोधेन जीवा इति च जीवपर्यायत्वात् पर्यायपर्यायिणोश्च कथञ्चिद भेदात् , तथा अनीपानां पुद्गलादीनां पर्यायत्वाद् अनीया इति व पोच्यते । समयादयो जीवादिव्यतिरेकमाजो न भवन्ति, तथादिसादि सपर्यवसानादिभेदभिन्ना या जीवाजीवादीनां स्थितिस्तदभेदा: समयादयः सन्ति । सा च स्थिति वाजीवयोधः, स धर्मश्च धर्मिणो नात्यन्त भेटवान् , अतो धर्मधर्मिणोरभेदोपचारात् समया आवलिकाच जीवाजीवत्वेन व्ययदिश्यन्ते । प्रथम सूत्र की टीका में अवलोकन करना चाहिये। तथा असंख्यात सत्रयों की एक आवलि का होती है-यह आवलिका क्षुल्लक मनग्रहणरूप काल की२५६ वें भागरूप पड़ती है, समय अथवा आवलिकास्प जो कालविशेष है लो इनके साथ जीवादिका कोई विरोध नहीं है अतः थे जीव के पर्यायरूप हैं और पर्याय और पर्यायी में कथंचित् अलेदमान्य हुआ है इसलिये ये जीव और अजीव आदिरूप कहे गये हैं। समयादिक जीवादिक से भिन्न नहीं है इस कथन का भाव ऐसा है कि सादि लपर्यवसान आदि भेबाली जो जीराजीवादिकों की स्थिति है उम्ली के भेद तो समयादिक हैं यह स्थितिजीव और अजीव की धर्मरूप है यह धर्म अपने धर्मी से अत्यन्त मेद वाला नहीं होता है इसलिये धर्म और धर्मा में अलेदोपचार से सलर और आवलिका ये सब जीव और अजीवरूप से व्यपदेश को प्राप्त हो जाते हैं। यदि धर्म का धर्मी ले अत्यन्त भेद माना जायगा तो वह उमसे सर्वथा विप्रकृष्ट વાંચી લેવી. અસંખ્યાત સમયેની એક અવિલિકા થાય છે. આ આવલિકા મુલક ભવગ્રહણ૩૫ કાળના ૨૫૬ માં ભાગપ્રમાણ હોય છે. સમય અથવા આવલિકારૂપ જે કાળવિશેષ છે, તેમની સાથે જીવાદિકને કઈ વિરોધ નથી તેથી તેઓ જીવની પર્યાયરૂપ છે અને પર્યાય અને પર્યાયીમાં કંઈક અંશે અભેદ માનવામાં આવે છે, તેથી તેમને જીવ અને અજીવ અદિરૂપે કહેવામાં આવ્યા છે. સમયાદિક જીવાદિકથી ભિનન નથી.” આ કથનનો ભાવ નીચે પ્રમાણે છે.
સાદિ સપર્યવસાન (અન્ત યુકત) આદિ ભેદવાળી જીવાદિકની જે સ્થિતિ છે, તેના જ ભેદ તે સમયાદિક છે. આ સ્થિતિ જીવ અને અજીવના ધર્મરૂપ છે. આ ધર્મ પિતાના ધર્મ કરતાં અત્યત ભેદવા હોતા નથી તેથી ધર્મ અને ધમમાં અપચારની અપેક્ષાએ સમય અને આવલિકા જીવ અને અજીવ રૂપ વ્યવહારને પ્રાપ્ત થઈ જાય છે. જે ધર્મને ધર્મથી અત્યન્ત ભેદ માનવામાં આવે, તો તેના કરતાં બિલકુલ ભિન્ન થઈ જવાને