________________
स्थानात एत्र देवौ । 'दो मालवंता' इत्यादि, माल्यवन्तौ-उत्तरकुरुतः पूर्व दिग्वर्तिनी गजदन्तको गजदन्ताकारौ पर्वतौ स्तः । ततो भद्रशालबनतद्वेदिका विजयेभ्यः परौ शीतोत्तर कूलपतिनौ दक्षिणोत्तरायतौ चित्रकूटी वक्षस्कारपर्वतौ । ततो विजयेनान्तर-नद्या विजयेन चान्तरितौ विजयानन्तरं पद्मकूटः, ततोऽन्तरनदी, ततःपुनः पद्मकूटः, ततो विजयः, एवमन्तरितौ द्वौ पझकूटौ, तथैवान्यो नलिनकूटौ, पुनस्तथैवान्यौ एक शैलाविति । पुनः पूर्ववन मुखवेदिका विजयाभ्यामवर्वाक शीतादक्षिणकूलवौनि चत्वारि पर्वतयुगलानि सन्ति, तथाहि-त्रिकूटी १, वैश्रवणकूटौं २, अञ्जनौ ३, वन्तपर्वत उत्तरकुरु से पूर्वदिशा में हैं इनका दूसरा नाम गजदन्त पर्वत भी है क्यों कि ये गजदन्त के जैसे आकार वाले हैं। यहां से भद्रशालवन और उसकी वेदिका और विजय इनसे आगे उत्तर दक्षिण तक चौड़े-लम्बे सीता के उत्तरकुलवर्ती चित्रकूट नामके दो वक्षस्कार पर्वत हैं। दो पद्मकूट हैं ! ये पन्नकूट विजय और अन्तर नदी ले अन्तरित हैं। अर्थात् पहिले विजय है याद में पद्मकूर है उसके बाद अन्तर नदी है फिर पद्मकूट है, उसके बाद विजय है इस तरह से अन्तरित दो पद्मकूट है इसी प्रकार से दो नलिनकूट हैं दो दूसरे एक शल हैं। पूर्ववनमुखवेदिका और विजय इनके साम्हने सीतानदी की दक्षिणदिशा के तट पर चार पर्वत युगल हैं जैसे दो त्रिकूट, दो वैश्रवणकूट, दो अंजनकूट और दो मातंजन इनके बाद दो सौमनस पर्वत हैं ये दो सौमनस પર્વતો છે અને તે પર્વત પર પદ્મનાભ નામના બે દે રહે છે આ પ્રકારના તે ચાર વૃત્તવૈતાઢયાના યુગનાં નામ છે.
“दो मालवंता" उत्तररुनी हिशामा मे. भादयन्त ५तो छ. તેમનું બીજું નામ ગજદન્ત પર્વતે પણ છે, કારણ કે તેમને આકાર હાથીના દાંત જે છે. ત્યાંથી આગળ જતાં ભદ્રશાલવન અને તેની વેદિક અને વિજય, ત્યાંથી આગળ જતાં સીતા નદીના ઉત્તર કિનારા તરફ ચિત્રકૂટ નામના બે વક્ષસ્કાર પર્વને છે તે બને પર્વત ઉત્તર દક્ષિણ તરફ વિસ્તરેલા છે. બે પાકૂટ છે. તે બને પદ્યકૃટ વિજય અને અત્તર નદીથી અન્તરિત છે. એટલે કે પહેલાં વિજયક્ષેત્ર આવે છે. ત્યારબાદ પદ્મટ છે, ત્યારબાદ અન્તર નદી છે અને ત્યારબાદ પાકૂટ છે, અને ત્યારબાદ વિજય છે. આ પ્રકારે અન્તરિત બે પાકૂટ છે. એ જ પ્રમાણે બે નલીનકૂટ છે અને બે બીજા એક શૈલ છે. પૂર્વવન મુખવેદિકા અને વિજયની સામે, સીતા નદીના દક્ષિણ કિનારા તરફ નીચે પ્રમાણે ચાર પર્વતયુગલ છે-બે ચિત્રકૂટ, બે વૈશ્રવણકૂટ, બે અંજન, અને બે માતજન. ત્યારબાદ બે સૌમનસ પર્વત આવેલા છે. તે બને સૌમ