________________
सुधा टीका स्था० २ उ०३ सू० ३३ काललक्षणपर्यायधर्मनिरूपणम्
४३१
भेद जो अवसर्पिणी का ६ ट्ठा काल है प्रारंभ होगा इसकी भी स्थिति २१००० वर्ष की है इसकी समाप्ति के बाद उत्सर्पिणी का द्वितीय काल जो अवसर्पिणी का पांचवां कोल है प्रारंभ होगा इसकी स्थिति भी २१००० हजार वर्ष प्रमाण है जब यह भी समाप्त हो जावेगा तब उत्सर्पिणी का तृतीय काल जो अवसर्पिणी का ४ चौथा काल है प्रारंभ होगा इसका प्रमाण ४२ हजार वर्ष कम एक कोडा कोडी सागरोपम का है जब यह काल भी समाप्त हो जावेगा तब उत्सर्पिणी का चतुर्थ काल जो अवसर्पिणी का तृतीयकाल है प्रारंभ होगा इसका प्रमाण दो कोडाकोडी सागरोपम का है इसमें मनुष्यों के शरीर की ऊँचाई एक कोसकी होती है एक पल्पप्रमाण स्थिति होती है जब यह उत्सर्पिणी काल का चतुर्थ आरक समाप्त हो जावेगा तव उत्सर्पिणी का पांचवां आरा जो अवसर्पिणी को द्वितीयकाल है प्रारंभ होगा इसका प्रमाण तीन कोडा कोडी सागरोपम का है यहां के मनुष्यों के शरीर की ऊँचाई दो कोस की होती है आयु दो पल्योपम की होती है जब उत्सर्पिणी का यह पांचवां आरा समाप्त हो जाता है तब उत्सर्पिणी का ६ डा आरा
વર્ષોંની જ કહી છે. આ પ્રકારના આ અવસર્પિણીકાળ જ્યારે પૂરા થશે, ત્યારે ઉત્સર્પિણીના પહેલા ભેદરૂપ પહેલા આરે શરૂ થશે તે પહેલે આરેા અવસર્પિણના છઠ્ઠા આરા જેવા હશે અને તેની સ્થિતિ ૨૧૦૦૦ વર્ષની હશે, ત્યારખાદ ઉત્સર્પિણીના બીજો આરે શરૂ થશે, તે અવસર્પણીના પાંચમા આરા જેવા હશે અને તેની સ્થિતિ પણ ૨૧૦૦૦ વર્ષની હશે ત્યારખાદ્ય ઉત્સર્પિ ણીના ત્રીજો આરે શરૂ થશે, જે અવસર્પિણીના ચેાથા આરાના જેવા હશે. તે આરા એક કાડાકેાડી સાગરાપમ કરતાં ૪૨૦૦૦ વર્ષ પ્રમાણ ન્યૂન હશે, જ્યારે તે કાળ પણુ સમાપ્ત થશે ત્યારે ઉત્તિર્પણીનેા ચેાથે આરે શરૂ થશે, જે અવસર્પિણીના ત્રીજા આરા જેવા હશે, તેની સ્થિતિ એ કાડાકોડી સાગરાપમની કહી છે. તે આરામાં મનુષ્યના શરીરની ઉંચાઈ એક ગાઉ જેટલી પ્રમાણુ હાય છે અને આયુ એક પલ્યાપમનું હાય છે જ્યારે ઉત્સર્પિણીને ચાથા આરા પૂરા થશે ત્યારે ઉત્સર્પિણીના પાંચમાં આરાના પ્રારભ થશે, જે અવસર્પણીના ખીજા આરા જેવા હશે. તે આરેા ત્રણ કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળા છે, તે આરામાં મનુષ્યેાના શરીરની ઉંચાઈ એ ગાઉ જેટલી હોય છે અને આયુષ્ય એ પચેપમનુ હોય છે. જ્યારે ઉત્સર્પિણીના તે પાંચમા આરા પૂરા થશે, ત્યારે ઉત્સર્પિણીના છઠ્ઠો આરો શરૂ થશે તે આ અવ. સિપ્પણીના છઠ્ઠા આરા જેવા હશે, તે આરેા ચાર કડાકોડી સાગરોપમને કહ્યો