________________
सुधा रीका स्था० १ ० १ सू० २ आत्मन एकत्वनिरूपणम् च तथाविधविचित्रपरिणामापेक्षयाऽवयवा इत्युच्यन्ते । अवयवि द्रव्याभावे तु एते घटावयवा एते पटावयवा इत्येवं पृथक् पृथगवयवव्यवस्था न स्यात् । तथा च प्रतिनियतकार्यार्थिनां प्रतिनियतवस्तूपादानं न स्यात् । तथासति सर्वमसमन्जसमापद्यत । यदि सनिवेशविशेषादघटाधवयवाः प्रतिनियता भविष्यन्ति, तदर्थम. वयविद्रव्याङ्गीकारो नावश्यक इत्युच्यते, तदा स एव संनिवेशविशेपोऽवयवि द्रव्यमिति वाच्यम् । जैन दर्शन में-द्रव्य अपने अवयवों से सर्वथा भिन्न या सर्वथा अभिन्न नहीं माना गया है, कि जिससे यह पूर्वोक्त दोषों का प्रसंग प्राप्त हो सके यहां तो ऐसा ही माना गया है कि अवयव ही तथाविध एक परि णाम को प्राप्त होकर अवयवी द्रव्य रूप से कहे जाते हैं और वे ही तथा विध विचित्र परिणाम की अपेक्षा से अवयवरूप से कहे जाते हैं। यदि अवयवीद्रव्य न हो तो ये घट के अवयव ये पट के अवयव हैं इस तरह से जो पृथक २ रूप में अवयव व्यवस्था होती है वह नहीं हो सकेगी और न प्रतिनियत कार्यार्थी पुरुषों द्वारा जो प्रतिनियत वस्तुओं का आदानप्रदान होता है वह भी हो सकेगा। इस तरह सथ ही कोम असमंजस हो जावेंगे-घुटाले में पड़ जावेंगे । यदि कहा जावे कि समस्तकार्य असमंजसरूप नहीं हो सकते हैं। क्यों कि संनिवेश रचनाविशेष को लेकर घटादिकों के अवयप प्रतिनियतरूप हो जावेंगे तो हम भी यही कहते हैं कि वह जो संनिवेश विशेष है वहीं अवयवीद्रव्य है
હવે આ શંકાનું સમાધાન આ પ્રમાણે પ્રકટ કરવામાં આવ્યું છે – જૈન દર્શનમાં દ્રવ્યને પિતાના અવયથી સર્વથા ભિન્ન કે સર્વથા અભિન્ન માનવામાં આવ્યું નથી. તે કારણે પૂર્વોકત દોષને પ્રસંગ પ્રાપ્ત થવાને સ ભવ જ રહેતું નથી. અહીં તે એવું જ માનવામાં આવ્યું છે કે અવયવ જ તથાવિધ એક પરિણામને પામીને અવયવી દ્રવ્યરૂપે ઓળખાય છે અને તેમને જ તથાવિધ પરિણામની અપેક્ષાએ અવયવરૂપે કહેવામાં (ઓળખવામાં આવે છે જે અવયવી દ્રવ્ય ન હોય તે “આ ઘટ (ઘડાના) અવયવ છે, આ પટના અવયવ છે.” આ પ્રકારે જે અલગ અલગરૂપે અવયવ વ્યવસ્થા થાય છે તે થઈ શકે નહીં, અને પ્રતિનિયત કાર્યાથી પુરુષે દ્વારા જે પ્રતિનિયત વસ્તુઓનું આદાનપ્રદાન થતું હોય છે તે પણ થઈ શકત નહીં. આ રીતે બધાં કામ ગોટાળામાં પડી જાત જે એવું કહેવામાં આવે કે સમસ્ત કામ ગોટાળામાં પડી જતાં નથી, કારણ કે સંનિવેશને (રચના વિશેષને) આધારે ઘટાદકોના અવયવ પ્રતિનિયતરૂપ થઈ જશે, તે અમે પણ એમ જ કહીએ છીએ કે તે જે સંનિવેશ વિશેષ છે, એજ અવયવી દ્રવ્ય છે