________________
૨૭ર
स्थानाचे श्रुतज्ञानं श्रूयते, इति श्रुतम् शब्द एव । स च भावश्रुतं प्रतिकारणमिति तत्र ज्ञानत्वोपचारेण स ज्ञानरूपः । श्रुतं च तज्ज्ञानं च श्रुतज्ञानम्-श्रुतशास्त्रानुसारिज्ञानं नोत्पादयतीति ।
ओहिनाणं ' इति द्वे स्थाने अपरिज्ञाय आत्मा केवलं परिपूर्ण विशुद्धं वा अत्रधिज्ञानम्-इन्द्रियमनोनिरपेक्षम् आत्मनो रूपिद्रव्यसाक्षात्करणं नोत्पादयतीति ।
'मणपज्जवनाणं ' इति । द्वे स्थाने अपरिज्ञाय आत्मा केवलं परिपूर्ण, विशुद्धं चा, मनः पर्यवज्ञानं-मनसः पर्यवाः-पर्यायास्तेपां ज्ञानं नोत्पादयतीति । ज्ञान को शुतशास्त्रानुसारी ज्ञान को उत्पन्न नहीं कर सकता है श्रुत शब्द का अर्थ " श्रूयते इति श्रुतम्" शब्द है यह शब्द भावश्रुत के प्रति कारण होता है इसलिये शब्द में ज्ञान का उपचार कर दिया गया है और इसी में उसे ज्ञानरूप कहो है इसी प्रकार से आत्मा परिग्रहरूप दो स्थानों का ज्ञ परिज्ञा से जानकर जबतक प्रत्याख्यान परिज्ञा से उनका परित्याग नहीं कर देता है तब तक वह पूर्ण विशुद्ध अवधिज्ञान को इन्द्रियमनो निरपेक्ष होकर रूपि द्रव्यमात्र को द्रव्यक्षेत्र काल और भाव की मर्यादा लेकर साक्षात् जानने वाले ज्ञान को उत्पन्न नहीं कर सकता है। इसी प्रकार से ओत्मा आरम्भ परिग्रहरूप दो स्थानों का ज्ञ परिज्ञा से जानकर जबतक प्रत्याख्यान परिज्ञा द्वारा परित्याग नहीं कर देता है तब तक वह पूर्णरूप से या विशुद्धरूप से सनापर्यवज्ञान को-मन की पर्यायों को साक्षात् जालनेवाले ज्ञान को उत्पन्न नहीं कर सकता है जानने ) पन्न ४३१ शत नथी. " श्रूयते इति श्रुतम्" सा व्युत्पत्ति मनुસાર “જે સંભળાય છે તે શ્રત છે” એટલે કે શબ્દને શ્રત કહે છે. તે શબ્દ ભાવકૃતમાં કારણરૂપ બને છે. તેથી શબ્દમાં જ્ઞાનને ઉપચાર કરાવે છે, અને તેથી જ તેને જ્ઞાનરૂપ કહેવામાં આવેલ છે.
એજ પ્રમાણે જ્યાં સુધી આત્મા આરભ અને પરિગ્રહરૂપ બે સ્થાને રૂ પરિણાથી જાણતો નથી અને પ્રત્યાખ્યાન દ્વારા તેમને પરિત્યાગ કરતે નથી, ત્યાં સુધી તે પૂર્ણ વિશુદ્ધ અવધિજ્ઞાનને ઉત્પન્ન કરી શકતો નથી, ઈન્દ્રિ અને મનની અપેક્ષા રાખ્યા વિના રૂપિ દ્રવ્યમાત્રને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદાની અપેક્ષાએ સાક્ષાત્ જાણનાર જ્ઞાનને અવધિજ્ઞાન કહે છે આરંભ અને પરિગ્રહના સ્વરૂપને જાણીને તેમના પરિત્યાગ પૂર્વક જ આત્મા આ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે.
એ જ પ્રમાણે ત્યાં સુધી આત્મા જ્ઞ પરિજ્ઞાથી આરંભ અને પરિગ્રહને જાણતો નથી અને પ્રત્યાખ્યાન દ્વારા તે બન્નેને ત્યાગ કરતા નથી, ત્યાં સુધી