________________
રરર
स्थानागसूत्र दर्शनप्रत्ययाऽपि क्रिया द्विविधा-ऊनातिरिक्तमिथ्यादर्शनप्रत्यया, तहव्यतिरिक्तमिथ्यादर्शनप्रत्यया चेति । उनम्-स्वममाणतो न्यूनम् , अतिरिक्त-ततोऽधिकं यज्जीवादिवस्तु, तद्विपयकं मिथ्यादर्शनं, तदेव प्रत्ययः-कारणं यस्याः सा ऊनातिरिक्तमिथ्यादर्शनप्रत्यया । अयं भाव:-शरोरपरिमाणमात्मान कोऽपि मिथ्यादृप्टिरपृष्ठपर्वप्रमाणं वा यवमात्र वा श्यामाकताण्डुलमानं वा न्यूनत्वेन जानाति, तथा-कोऽप्यन्यः सर्वव्यापक वाऽधिकतया जानातीति । तथा - तद्वयतिरिक्तमिथ्यादर्शनप्रत्यया-तस्माद् - ऊनातिरिक्तमिथ्यादर्शनाद् व्यतिरिक्त मिथ्यादर्शन -' नास्त्येवात्मा' इत्यादिमतरूपं, प्रत्ययः-कारणं यस्याः सा तथा । प्रत्यया क्रिया भी दो प्रकार की होती है एक ऊनातिरिक्त मिथ्यादर्शन प्रत्यया और दूसरी तव्यतिरिक्त मिथ्यादर्शन प्रत्यया जो ऊन अपने प्रमाण से न्यून अथवा अतिरिक्त अधिक जीवाजीवादि वस्तु को विषय करने वाले मिथ्यादर्शनरूप कारण को लेकर क्रिया होती है वह क्रिया ऊनातिरिक्त मिथ्यादर्शन प्रत्यया है तात्पर्य कहने का यह है कि कोई मिथ्यादृष्टि जीव अपने को ऐसा जानता है कि मैं शरीररूप ही हूँ अथवा अगुष्ठ पर्व प्रमाणल्प हूँ अथवा यवमात्ररूप हूँ अथवाश्यामाक तन्दुलमात्ररूप हूँ इस प्रकार न्यूनरूपसे अपने को जानता है तथा कोई मिथ्यादृष्टि जीव अपनेको सर्वव्यापकरूप अधिकतासे जानता है मानता है उसके यह क्रिया होती है तथा इस क्रिया से अतिरिक्त मिथ्यादर्शन जिस क्रिया का कारण होता है वह तद्वयतिरिक्त मिथ्यादर्शन प्रत्यया क्रिया है जैसे ऐसा मानना कि आत्मा है ही नहीं
પણ બે ભેદ છે. (૧) ઊનાતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયા અને (૨) તયતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયા. જે ક્રિયા જીવ અજીવાદિક વસ્તુઓને ન્યૂન અથવા અતિરિક્ત (અધિક) પ્રમાણમાં પ્રતિપાદિત કરનારા મિથ્યાદર્શનરૂપ કારણને લીધે થાય છે, તે કિયાને ઊનાતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયા કિયા કહે છે. જેમકે કઈ મિથ્યાદષ્ટિ જીવ પિતાના આત્માને માટે એવું માને છે કે હું શરીરરૂપ જ છું અથવા અંગુછપર્વ પ્રમાણરૂપ છું અથવા યવમાત્રરૂપ છું અથવા તન્દુલ માત્રરૂ૫ છું. આ રીતે તે પિતાને ન્યૂન રૂપે જાણે છે ત્યારે કેઇ સિગ્ગાદષ્ટિ જીવ પિતાને સર્વવ્યાપકરૂપ-અધિક રૂપે માને છે. એવા જીવ દ્વારા આ ક્રિયા થાય છે. તથા તે ક્રિયા સિવાયનું મિથ્યાદર્શન જે ક્રિયામાં કારણભૂત હોય છે, તે ક્રિયાને તથતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યય ક્રિયા કહે છે, જેમકે-એવું માનવું કે આત્મા છે જ નહીં. કિયામાં આ રીતે પણ કિવિ