________________
६४
स्थानाङ्गसूत्रे उत्पत्तिस्थानेन वर्तन्ते ये ते सयोनिका संसारिणो जीवाः, तत्मतिपक्षभूताश्च अयोनिकाः सिद्धाः । तथा-सायुपश्चव अनायुपश्चव । सह आयुपा वर्तन्ते इति सायुपः संसारिणो जीवाः, तद्भिन्ना अनायुपा-सिद्धा इत्यर्थः । तथा-सेन्द्रिया
जो कि इनके प्रतिपक्षमृत हैं स्थावर नास कर्म के उदय के वशवर्ती होते हैं स्थावर नामकर्म के वशवी हुआ जीव एक से दूसरे स्थानपर अपनी इच्छा से जा आ नहीं सकता है प्रत्युत वहीं का वहीं स्थिर रहता है ऐसे ये स्थावर जीव पृथिवी कायिक अप्कायिक तेजः कायिक वायुकायिक और वनस्पतिकायिक है जीव सयानिक और अयोनिक के भेद से भी दो प्रकार के होते हैं उत्पत्तिस्थान का नाम योनि है इस स्थानरूप योनि से जो सहित हैं वे सयोनिक हैं ऐसे ये लयोनिक जीव सब ही संसारी जीव होते हैं तथा इनके प्रतिपक्षीभूत जीव अयोनिक हैं, ये अयोनिक जीव सिद्ध है सायुष्क और अनायुल्क के भेद से भी जीव दो प्रकार के होते हैं आयु नामकर्म के उदय के वशवी जो जीव हैं वे सायुष्क जीव हैं और ये सब आयु सहित जीव संसारी जीव हैं इनसे भिन्न जो जीव हैं वे निरायुष जीव हैं ऐसे निरायुष जीव सिद्ध हैं क्यों कि आयु कर्मका उद्य संसारी जीवों को ही रहता है सिद्ध जीव के नहीं, सिद्ध जीव तो आयुकर्म को नाशकर ही बनते हैं इसी तरह હલન ચલન કરી શકતા નથી, પરંતુ જે જગ્યાએ પડેલાં હોય છે, ત્યાં જ પડયાં રહે છે, એવાં અને સ્થાવર જી કહે છે. પૃથ્વીકાયિક, અપૂકાયિક, તેજકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવોને સ્થાવર જીવો કહે છે.
સાનિક અને અનિકના ભેદથી પણ જીવના બે પ્રકાર હોય છે. ઉત્પત્તિસ્થાનને નિ કહે છે. આ ઉત્પત્તિસ્થાનરૂપ ચેનિથી યુક્ત જે જીવે છે તેમને સોનિક કહે છે. બધાં સંસારી છે આ પ્રકારના હોય છે. સાનિકના પ્રતિપક્ષભૂત જીવને અનિક કહે છે. સિદ્ધ છે આ પ્રકારના હોય છે. સાયુષ્ક અને અનાયુષ્કના ભેદથી પણ છ બે પ્રકારના હોય છે. આયુનામ કમને અધીન હોય એવાં જેને સાયુષ્ક જી કહે છે. બધાં સંસારી જી આયુથી યત હેય છે, માટે તેઓ સાયુષ્ક હોય છે. સાયુષ્કથી ભિન્ન એવાં નિરાયુષ્ક જે જીવે છે તેમને અનાયુષ્ક કહે છે સિદ્ધગતિના છ આયુરહિત હોય છે, કારણ કે તેઓ આયુકર્મને નાશ કરીને જ સિદ્ધ થયેલા હોય છે. સંસારી જીની માફક તેમના આયુકમને ઉદય હેતું નથી.