________________
५५८
सत्रभृतास्त्र वान् ततः प्रव्रज्यां गृह्णन् देवेन निपिद्धः, भो भो मित्र ! सम्पति-भोगावलीकर्म तवावशिष्ट विद्यतेऽनो दीक्षा मा गृहाण, तथापि-परमवैराग्यसम्पन्नः प्रवनितो वसन्तपुरे रम्यक याने भिक्षुपतिमा प्रतिपन्नः यन कायोत्सर्गे स्थितः । प्रतिमास्थित माकमुनिं दृष्ट्वा ततः सवयस्काभिः सहचरीभिः क्रीडन्या अंष्ठिदारिकया काम मञ्जर्या अयं यम भर्ती इन्युक्ते सति सन्निहित देवेन साद्वादशकोटिमिता सुवर्ण दृष्टिः कृता । राजा तत्सुवर्ण गृह्णन देवेन निपिद्धः, इद सुवर्णमस्या एव वालि. कायाः, तत स्तपित्रा गृहीतं सुवर्णम् अनुकृ कोपसर्ग ज्ञात्वा आईकमुनिरन्यत्र गतः। इतः पुत्रोवरणार्थ राज्ञा समाहूता कुमाराः स्वयम्बरे समायान्ति' पुत्र्या कथित ___ जप दीक्षा ग्रहण करने लगा तो देवताने उसे रोका और कहा-हे मित्र ! तुम्हारा भोगावती कर्म अभी तक शेष है, इस कारण दीक्षा मत अंगीकार करो। परन्तु वैराग्य की उत्कृष्टता के कारण उसने दीक्षा ले ली। ___ एक वार आद्रक मुनि वसन्तपुर नगर के रम्यक उद्यान में भिक्षु की प्रतिमा अगीकार करके कायोत्सर्ग में स्थित था। प्रतिमा स्थित मुनि को देख कर अपनी समवयस्क सहेलियों के साथ क्रीड़ा करती हुई सेठ की लड़की काममंजरी ने कहा-'यह मेरा पति है।' इस प्रकार कहते ही देवने साढे बारह करोड़ सोनैया की वर्षा की। उस स्वर्ण को राजा ग्रहण करने लगा। देवने उसे रोक कर कहा-यह स्वर्ण इस बालिका का ही है। तय बालिका के पिता ने वह स्वर्ण ले लिया। अनुकूल उपसर्ग समझ कर आद्रक मुनि वहां से अन्यत्र चले गए।
જયારે તે દીક્ષા ધારણ કરવા લાગ્યા ત્યારે દેવોએ તેને દીક્ષા ન લેવા સૂચન કર્યું અર્થાત્ રોકવા પ્રયત્ન કર્યો અને કહ્યું કે-હે મિત્ર! તમારે "ભેગવવાનું કર્મ હજી બાકી છે, તેથી તમે દીક્ષા ન લે, પરંતુ વૈરાગ્યના * ઉત્કૃષ્ટપટ્ટાને લીધે તેણે દીક્ષા લઈ લીધી
" એકવાર આદ્રકમુનિ વસતપુર નગરના રમ્યક ઉદ્યાનમાં ભિક્ષુની પ્રતિ' માને સ્વીકાર કરીને કાર્યોત્સર્ગમાં સ્થિત હતા. પ્રતિમામાં રિત રહેલા. | મુનિને જોઈને પિનાની સરખી ઉમ્મરવાળી સાહેલીની સાથે કીડા કરી |રહેલી શેઠની પુત્રી કામમંજરીએ કહ્યું કે–આ તે મારો પતિ છે, આ પ્રમાણે
કહેતાં જ દેવે સાડાબાર કોડ સોના મહેરાનો વષદ વરસાવ્યું. તે સોનાને રાજા લેવા લાગ્યા, તેથી દેવે રાજાને રોકીને કહ્યું કે-આ સોનું આ બાલિ' કાનું જ છે. ત્યારે તે બાલિકાના પિતાએ તે સોનું લઈ લીધું. અનુકૂળ
ઉપસર્ગ સમજીને આદ્રકમુનિ ત્યાથી બીજે ચાલ્યા ગયા.