SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ६ आर्द्रककुमारचरितम् सामायिकपुस्तकं सदोरकमुखपत्रिका प्रमाणिकारजोहरणं सामायिकयोग्यमासनादिकं च प्रेषितं कथितं च रसाभृतिकम् एकान्ते द्रष्टव्यम् । स च मृत्य आर्द्रकपुर गत्वा यथोक्तं कथयित्वा अभयकुमारेण प्रतिमाभूतमर्पयदाककुमाराय, आककुमारश्च तादृशमाभृतकम् एकान्ते दृष्ट्वा सञ्जातजातिस्मरणः सन् धर्मे प्रतिधुंद्धो जातः, ततः संयजिज्ञासावन्तं पुत्रं ज्ञात्वा तत्पिता चिन्तयति, ततः कचिद. न्यत्रापि मत्पुत्रो गमिष्यतीति मनसि कृत्वा अन्यत्र मा गच्छतु इति भयात् पश्च शतसमटै नित्यं रक्षितः ततः आर्द्रकोऽश्वशालायां गत्वा प्रधानाऽश्वेन पलायित. चाहिए जो मेरे साथ प्रीति करने की अभिलाषा रखता है । यह सोच कर उसने आक के लिए सविधि सामायिक की पुस्तक, डोरा सहित मुखवस्त्रिका, पूजनी, रजोहरण तथा सामायिक के योग्य आसन आदि भेजे और उन्हें एकान्त में देखने के लिए कह दिया। सेवक आटॅकपुर पहुंचा । अभयकुमार का संदेश कह कर उसने आईक कुमार को वह उपहार दिये। आर्द्रककुमार ने वह उपहार एकान्त में देखे तो उसे जातिस्मरण उत्पन्न हो गया। वह धर्म में प्रतिवुद्ध हुआ। आद्रक को अब संयम ग्रहण करने की इच्छा हो गई। यह देख कर पिता विचार करने लगा-यह कहीं भाग जाएगा। कहीं भाग न जाय, इस भय से राजा ने उसकी देखभाल के लिए पांच सौ योद्धा नियुक्त कर दिए। फिर भी आद्रेककुमार अश्वशाला में जाकर और वहाँ से एक बढिया घोड़ा लेकर भाग गया। નેહ રાખવાની ઈચ્છા રાખે છે. આમ વિચારીને તેણે આદ્રકકુમાર માટે સવિધિ સામયિકનું પુસ્તક, દેરા સહિત મુખવસ્ત્રિકા-મુહપત્તી, પંજની અને રહરણ તથા સામાયિકને યોગ્ય આસન વિગેરે મોકલ્યા. અને તેને એક ન્તમાં જોવાનું કહી મેકલાવ્યું સેવકે આદ્રકપુર પહોંચીને અભયકુમારનો સંદેશો કહીને તેણે આદ્રક કુમારને તે ભેટ આપી. આર્દકકુમારે તે ભેટ એકાન્તમાં જોઈ તે તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન થયું. અને તેથી ધર્મમાં પ્રતિબુદ્ધ થ. અ બેંક કુમારને હવે સંયમ ધારણ કરવાની પ્રબળ ઈચ્છા થઈ ગઈ તે જોઈને તેના પિતા વિચાર કરવા લાગ્યા કે-આ કયાંક ભાગી જશે, તે Wઈ ભાગી ન જાય એટલા માટે રાજાએ તેની દેખરેખ માટે પાંચ દ્ધાઓની નીમણુક કરી. અર્થાત તેના રક્ષણ માટે પાંચસો દ્ધા રાખ્યા તે પણ આદ્રકુમાર અશ્વ શાળામાં જઈને અને ત્યાંથી એક ઉત્તમ ઘેડ લઈને નાશી ગયા.
SR No.009306
Book TitleSutrakrutanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages791
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy