________________
५१० .
सूत्रकताङ्गस्त ___नहि वर्पयाऽऽप्लावितं भवति गगनमातपेन वा परिशुष्यति, तकस्य हेतो? अमृतत्वादाकाशस्य । बन्धनाऽभावे च बन्धपरित्यागरूपो मोक्षोऽपि न सम्भावितः। मुश्चत वन्धविश्लेषार्थत्वात् । असक्तप्रतिपेधस्य कर्तुमशक्यत्वात्, इति मतं तन्न सम्यक् । अमूर्तस्यापि विज्ञानस्य यथा-मूर्तेन मेध-ब्राह्मी-वनस्पत्यादिना सम्बन्धे सत्येव उपकारानुपकारयोः सम्भवो दृष्टा तथा-आत्मनोऽपि कर्मपद्लेन सह सम्बन्ध सम्भवे वाधकस्याऽपम्भवात् । अनादिकालादयमात्मा तैजसकामणः स्थिति में अमूर्त आत्मा का मूर्त कर्मपुद्गलों के साथ कैसे बन्ध हो सकता है ? अमूतं आकाश का किसी भी मृर्त पदार्थ के साथ लेप नहीं हो सकता । न ऐसा होना देखा है, न सुना है। कहा भी है। 'वर्षातपाभ्यां कि व्योम्नः' इत्यादि । • घर्षा होने से अकाश गीला नहीं हो जाता और न धूप पड़ने से यह तपता ही है। उस पर इनका कोई प्रभाव नहीं होता, क्यों कि वर्षा और धूप मूर्त है. और आकाश अमूर्त है। हां, चमडे पर उनका प्रभाव अवश्य पड़ता है, क्यो कि चमड़ा स्वयं मूर्त है।
- इस प्रकार जय अमूर्त होने के कारण आपमा यद्ध ही नहीं होता 'तो मोक्ष की बात ही क्या है ? वन्ध का नाश होना मोक्ष कहलाता है। पन्धन के अभाव में मोक्ष संभव नहीं है। _यह मत समीचीन नहीं है। यद्यपि ज्ञान अमूर्त है, फिर भी मदिरा तथा ब्राह्मी वनस्पति आदि के द्वारा उनका उपकार अनुपकार આવી સ્થિતિમાં અમૂત આત્માને સંબંધ મૂર્ત એવા કર્મ પુદ્ગલોની સાથે કેવી રીતે થઈ શકે ? અમૂર્ત આકાશને લેપ કઈ પણ મૂર્વ પદાર્થની સાથે થઈ શકતું નથી. આ પ્રમાણે થતું જોવામાં આવ્યું નથી તેમજ સાંભળવામાં ५६ मा नथी. यु. ५५ छे 3-'वर्षातपाभ्यां किं व्योम्नः' त्या
વસંદ થવાથી આકાશ ભીનું થતું નથી અને તડકે પડવાથી તે તપતું પણું નથી. તેના પર વસદ કે તડકાને કોઈ જ પ્રભાવ હોતું નથી. કેમકેવર્ષાદ અને તડકે મૂત છે. અને આકાશ અમૂર્ત છે. હા ચામડા પર તેને પ્રભાવ જરૂર પડે છે. કેમકે ચામડું સવયં મૂર્ત છે.
આ પ્રમાણે, જ્યારે અમૂર્ત હોવાના કારણે આત્મા બદ્ધ જ થતો નથી, તે પછી મોક્ષની વાત જ કયાંથી થઈ શકે? બંધને નાશ થ તે મોક્ષ કહેવાય છે. બન્ધના અભાવમાં મોક્ષને સંભવ જ રહેતે નથી.
આ મત બરોબર નથી. જોકે જ્ઞાન અમૂર્ત છે, તે પણ મદિરા-માંદારૂ તથા બ્રાહ્મી નામની વનસ્પતિ દ્વારા તેને ઉપકાર અથવા અપકાર થાય