________________
५०४
सूत्रकृतागले 'एवं सन्न' एवम्-ईदृशी संज्ञां बुद्धिम् 'निवेसए निवेशयेत्-कुर्यादित्यर्थः । चावाकमताऽनुयायिनः अस्ति शरीरादि व्यतिरिक्तो जीव इति नानुमन्यन्ते । किन्तुशरीराकारपरिणत भूतसंघातस्वरूप एव जीव इति । एवं ब्रह्माद्वैतवादी वत्ति, यदयं समस्तोऽपि प्रपञ्चः आत्मनो विवर्तरूपः । अतो न आत्मव्यतिरिक्तं किमपि पस्तुजातं विद्यते, आत्मैव एका परमार्थः सन् । एतदुभयमतं न सम्यक्-इवि प्रकृतगाथया सूत्रकारो वक्ति-'णस्थि' इत्यादि । अयमाशय:-चैतन्यं न भूतमात्रस्य गुणः सम्भवति तथात्वे सति भूनाऽऽरब्ध घटादावपि चैतन्यमु लभ्येत । नत्वे भवति तस्माच्चैतन्यं न गुणभूता, किन्तु-यस्य स गुणः स एव स्वतन्त्रोऽनादि रखना चाहिए, परन्तु जीव हैं और अजीव हैं, ऐसा समझना चाहिए। चार्वाक मत के अनुयायी शरीर से भिन्न जीव का अस्तित्व नहीं मानते। उनका कथन है कि शरीर की आकृति में परिणत हुए पृश्वी आदिभूतों के समूह से ही चैतन्य की उत्पत्ति हो जाती है-जीव की पृथक कोई सत्ता नहीं है । इससे विपरीत ब्रह्मादैतवादी की मान्यता ऐसी है कि जगत् का यह सारा प्रपंच (फैलाव) आत्मा का ही स्वरूप है। आस्मा से भिन्न कोई अजीव पदार्थ नहीं है । एक मात्र आत्मा ही परमार्थ है।
सूत्रकार का कथन है कि यह दोनों मन्तव्य सत्य नहीं हैं! आशय यह है-चैतन्य भूतों का धर्म होता तो भूतों से निर्मित घट आदि में भी चतन्य की उपलब्धि होती। मगर ऐसा होता नहीं है, अतएव चैतन्य भूतों का गुण नहीं है । किन्तु जिसका वह गुण है वही जीव कहलाता है और वह भूतों से भिन्न तथा अनादि है। રથી ભિન્ન જીવનું અસ્તિત્વ માનતા નથી. તેઓનું કથન છે કે-શરીરની આકૃતિમાં પરિણત થયેલા પૃથ્વી વિગેરે મહાભૂતોના સમૂહથી જ ચૈતન્યની ઉત્પત્તિ થઈ જાય છે. જીવની જુદી કઈ પ્રકારની સત્તા નથી. તેનાથી ઉલટા બ્રહ્મા-દ્વૈતવાદીની માન્યતા એવી છે કે-જગતને આ સમગ્ર વ્યવહાર (ફેલાવ) આત્માનું જ સ્વરૂપ છે આત્માથી જૂદે કઈ પણ અજીવ પદાર્થ નથી, કેવળ આતમાં જ પરમાર્થ છે.
સૂત્રકારનું કથન છે કે આ બંને પ્રકારના મંતવ્યો સત્ય નથી. કહેવાનો આશય એ છે કે–ચૈતન્ય ભૂતનો ધર્મ થઈ શકતું નથી જે તે ભૂતોને ધર્મ હેત તે ભૂતોથી બનાવવામાં આવેલ ઘટ, વિગેરેમાં પણ ચેતન્યની પ્રાપ્તિ થાત જ પરંતુ તેવું થતું નથી, તેથી જ ચૈતન્યભૂતેને ગુણ નથી પરંતુ જેને તે ગુણ છે તે જીવ કહેવાય છે અને તે ભૂતોથી ભિન્ન તથા અનાદિ છે,