________________
૦
सूत्रकृतासूत्रे
आहारसमितिगुप्त्या दिभिर्युक्तः सदा सयमपरिपालने प्रयत्नवान् भवेति कथयामि । सर्वेऽमी प्राणिनो वद्धैः कर्मभिरायत्ताः भासाद्याऽऽपाद्य तत्तच्छरीरं तस्मिन् शरीरे भवन्ति तिष्ठन्ति वर्द्धन्ते च पौनःपुन्येन शरीरमाहरन्तः साच्यकर्मणा पाप सञ्चित्य भ्रमन्ति संसारचक्रमितस्ततः । अतः सावद्यं कर्माऽनुष्ठानं जहीहि, संयमं पालय । एप उपदेश: शास्त्र ज्ञानुशासन च तीर्थकृताम् । 'वियसुयक्खधस्स' द्वितीयथुवस्वन्धस्य 'आहारपरिणाणाम' आहारपरिज्ञानाम 'तई मज्झ
समत्तं' तृतीयमध्ययनं समाप्तम् ॥०२० ॥ इति श्री विश्वविख्यात जगद्बल्ल मादिपद भूषित बालब्रह्मचारि - 'जैनाचार्य ' पूज्यश्री - घासीलालन विविरचितायां श्री सूत्रकृताङ्गसूत्रस्य "समयार्थवोधिन्या रूपया” व्याख्यया समलङ्कृतम् द्वितीयश्रुतस्कन्धीयाऽऽहारपरिज्ञानाम तृतीयोऽध्ययनं समाप्तम् ॥
है, उसे जानो और जान कर आहार संबंधी समिति से युक्त तथा गुप्त आदि से सम्पन्न होकर सदा संघम पालन में प्रयत्नवान् बनो । यही मैं कहता हूं। सभी प्राणी कर्मों के अधीन हैं और विभिन्न शरीरों को प्राप्त करके उनमें उत्पन्न होते, स्थित रहते और बढते हैं । वे वार वार शरीर धारण करके पापमय कृत्य करते हैं, पाों का संचय करते हैं और संसार अटवी में परिभ्रमण करते हैं । अतएव सावध कर्मों को तज दो और साधु दीक्षा को धारण करके, आहार शुद्धि से युक्त तथा शुद्ध और बुद्ध बनकर संयमपालन संबंधी अन्तराय को दूर करो। यही तीर्थंकरो का उपदेश है, यही शास्त्राज्ञा हैं और यही अनुशासन हैं ॥२०॥
|| दूसरा अनस्कन्ध का तीसरा अध्ययन समाप्त ॥
છે. તેને સમજો અને સમજીને આહાર સમિતિથી યુક્ત તથા ગુપ્તિ વિગેરેથી યુક્ત થઈને સદા સયમ પાલન કરવામાં પ્રયત્નવાન્ મના, એજ હું કહું છું. સઘળા પ્રાણિયા કને જ અધીન છે અને જૂદા જૂદા શરીરશને પ્રાપ્ત કરીને તેમાં ઉત્પન્ન થાય છે. સ્થિત રહે છે. અને વધે છે. તે વારવાર શરીરને ધારણ કરીને પાપ મય કૃત્યો કરે છે. પાપાને સગ્રહ કરે છે અને સસાર રૂપી જંગલમાં ભટકતા રહે છે તેથી જ સાવધુ કર્માંના ત્યાગ કરવા. અને સાધુ દીક્ષને ધારણ કરીને આહાર શુદ્ધિથી યુક્ત તથા શુદ્ધ અને બુદ્ધ બનીને સંયમ પાલન સંબંધી અંતરાયને દૂર કરા. એજ તીથ કરેના ઉપદેશ છે, એજ પ્રમાણે શાસ્રની આજ્ઞા છે અને એજ અનુશાસન છે. ાસૂ૦૨૦ના ના ખીજા શ્રુતસ્ક ંધનું ત્રીજું અધ્યયન સમાપ્ત શાર-ણા