SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्र मासे कालं कृत्वा अन्यतरेषु देवलोकेषु देवत्वाय उपपत्तारो भवन्ति । तद्यथामहर्दिकेषु महाधुतिकेपु यावन्महासौख्येषु शेषं तथैव यावद् इदं स्थानम् आर्यम् यावदेकान्तसम्यक साधु, तृतीयस्य स्थानस्य मिश्रकस्य विभङ्गः एवमाख्याता, अविरति पतीत्य बाल आख्यायते, विरति प्रवीत्य पण्डित आख्यायते विरत्य. विरतिं प्रतीत्य वालपण्डित आख्यायते, तत्र खल या सा सर्वतोऽविरति: इदं स्थानमारम्भस्थानानना याव इसर्वदुःखहीणमार्गम् एकान्तमिथ्या असाधु । तत्र खलु या सा सर्वतो विरतिः इदं स्थानमनारम्भस्थानमायं यावत् सर्वदुःखमहीणमार्गमेकान्त सम्यक् साधु । तत्र खलु ये ते सर्वतो विरत्यविरती, इदं स्थानमारम्भ नोआरम्भस्थानम् इदं स्थानमायें यावत् सर्वदुःखपहीणमार्गम् एकान्त सम्यक् साधु ॥ सु० २४-३९ ____टीका-धर्मपक्षाऽधर्मपक्षयो निरूपणं कृत्वा-धर्माऽधर्मयोमिलितः पक्षो 'निलप्यते । धर्माऽधर्माभ्यां मिलितल्यादेतत्य मिश्रपक्ष इति परिभाषा भवति । 'यद्यपि पक्षोऽपि-अयम्-अधर्मयुक्त एवेति वाऽतिरिच्यतेऽधर्मपक्षात् तथापि :- तच्चस्स ठाणस्स' इत्यादि। टीकार्थ-धर्म पक्ष और अधर्मपक्ष का निरूपण करके अब धर्म और अधर्म के मिश्रित पक्ष का निरूपण करते हैं । इस पक्ष में धर्म और अधर्म दोनों आंशिक रूप में विद्यमान रहते हैं, अतएव यह मिश्रपक्ष कहलाता है । यद्यपि यह पक्ष भी अधर्मयुक्त ही है अतएव अधर्म पक्ष से अलग नहीं है, तथापि अधर्म की अपेक्षा धर्म की बहुः 'तच्चस्स ठाणस्व' ध्यान ટીકાર્થ ધર્મ પક્ષ અને અધર્મ પક્ષનું નિરૂપણ કરીને હવે ધર્મ અને અધર્મના મિશ્રિત પક્ષનું નિરૂપણ કરવામાં આવે છે–આ પક્ષમાં ધર્મ અને અધર્મ એ અને આંશિક રૂપથી વિદ્યમાન રહે છે. તેથી જ આ મિશ્ર પક્ષ કહેવાય છે. કે આ પક્ષ પણ અધર્મ યુક્ત જ છે, તેથી જ અધર્મ પક્ષથી અલગ નથી, તે પણ અધર્મ કરતાં ધર્મના અધિક પણાને લીધે આ અધર્મ પક્ષ નથી, પણ ધર્મપક્ષ જ છે તેમ માનવામાં આવે છે. મુખ્ય પણને લઈને જ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. એ ન્યાય છે. જેમ ચન્દ્રનું કથન કિરણેથી જ થાય છે. કલકથી નહીં કેમકે તેનું કલંક કિરણો દ્વારા ઢંકાઈ જાય છે. તેથી આ પક્ષમાં અધર્મ, ધર્મથી પરાભૂત થઈ જાય
SR No.009306
Book TitleSutrakrutanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages791
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy