SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ २२० सूत्रंकृताङ्गसूत्रे एवाभि विद्यामि रैहिकफलमवाप्य मरणोत्तरकाले पापीयान स परलोके पाप फलं समनुभूय पुनः पापीयमी योनि मधिगच्छन्तो न कथमपि संसारचक्रं मतिक्रामन्ति । अतो मरणोत्तरमासां दुष्टफलं ज्ञात्वा विवेकिनस्ततो निवर्तन्ते, ता . एक विद्या मन्दबुद्वीनां रुविकरा , तद्यथा-भौमम्, भूमिसम्बन्धिशास्त्रम्, येन भूकम्पप्रभृतिवस्तूनां शुमाऽशुभं मुच्यन्ते, 'उप्पायं' उत्पातम्-उल्कापात:दिवाजम्बूकरोदनम् -- गवां नेत्राभ्यां जलन वम् लागलमूर्थीकृत्य पलायनम् इत्येते उत्पाता वाच्या:-ते यत्र शिक्ष्यन्ते, तच्छास्त्रमुत्पातशास्त्रम् 'सुविणं स्वप्नम् - -तत्फलशुभाशुभकथनम्, 'अंतलिक्वं' आन्तरिक्षम्-अन्तरिक्षे संभवतां ही रहता है ! इन विद्याओं के द्वारा इह लोक संबंधी फल प्राप्त कर के पापी पुरुप मृत्यु के पश्चात् परलोक में पाप का फल भोगता है और पुनः अत्यन्त पापमयीयोनि में जाता है । इस प्रकार वह इस संसार चक से बाहर नहीं निकल सकता। अत एव विवेकी जन इन विद्याओं को कर्मबन्ध का हेतु जान कर त्याग देते हैं। मन्द बुद्धियों .. को वही विद्या रूचिकर होती है। वह पाए-विद्याएं इस प्रकार हैं. (१) भौम-भूमि संबंधी शास्त्र, जिससे भूकम्प आदि का शुभ या अशुभ फल सूचित होता है। (२) उत्पात-दिनमें सियारों का रुदन करना, गायों के नेत्रों से आंसू बहना एवं उनका पूंछ उपर उठाकर भागना इत्यादि उत्पातों का जिस में वर्णन किया जाता है वह उस्पात शास्त्र है। (३) स्वप्न--स्वप्नों का शुभ-अशुभ फल कहने वाला शास्त्र । (४) आन्तरिक्ष-आकाश में होनेवाले मेघ आदि का - આ વિદ્યાઓ દ્વારા આ લેક સંબંધી ફળ પ્રાપ્ત કરીને પાપી પુરૂષ મૃત્યુ પામ્યા પછી પરાકમાં પાપનું ફળ ભે ગવે છે, અને ફરીથી અત્યંત પાપ - મય નિમાં જન્મ લે છે. આ રીતે તે આ સંસાર ચક્રથી બહાર નિકળી શક્તો નથી, તેથી જ વિવેકી મનુ આ વિદ્યાઓને કર્મ બંધના હેતુ રૂપ માનીને તેને ત્યાગ કરે છે. મંદ બુદ્ધિવાળાઓને એજ વિદ્યા રૂચિકર હોય "छ. ते पापविधाम। म प्रमाणे छे. (૧) ભીમ–ભૂમિ સંબંધી શાસ્ત્ર, કે જેનાથી ધરતીકંપ વિગેરેનું શુભ અથવા અશુભ ફળ સૂચિત થાય છે. (૨) ઉત્પાત-દિવસમાં શિયાળવાનું રૂદન (રડવું) કરવું. ગાયોની આંખોમાંથી પાણી વહેવા, તથા તેમના પુંછડા ઉંચે લઈને ભાગવુ. વિગેરે ઉત્પાતનું જેમાં વર્ણન કરવામાં આવે છે, તે ઉત્પાત શાસ્ત્ર કહેવાય છે. (૩) સ્વપ્ન-સ્વપ્નાઓનું શુભ અથવા અશુભ ફળ બતાવવા વાળું શાસ્ત્ર (૪) આન્તરીક્ષ-આકાશમાં થવાવાળા મેઘ વિગેરેનું જ્ઞાન જેનાથી
SR No.009306
Book TitleSutrakrutanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages791
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy