________________
सैमयार्थबोधिनी टोका द्वि. श्रु. अ.२ क्रियास्थाननिरूपणम्
२१५ वहिए' ऐपिथिकम् 'त्ति आदिज्म' इत्याख्यायते । इह-अस्मिन् जिनशासने खलु इति वाक्यालङ्कारे। 'अत्तत्ताए' आत्मत्वाय-आत्मभावाय समस्वरूपेऽत्रस्थानमात्मभावः आत्मनः स्वरूपं निरतिशयसुखरूपमेव किन्तु अनादिकालिककर्ममलसंवरणात तत्स्वरूपं विरोहितमिव भवति । यहा तु-प्रारभत्रीयमुक्तबलात्-परित्यक्तगृहादिसम्बन्धो जातदीक्षश्च-विशिष्टतपश्चरणादिना कर्मजाले समुच्छि नत्ति, ततो. ऽस्य आत्मभावोपगमो भवति । एतादृशात्मभावोपगमाय-'संवुडस्स' संस्तस्यसर्वदान्तनिवृत्तस्य 'भणगारस्स' अनगारस्य-गृहादि मोहं परित्यज्य संपाप्तदीक्षस्य 'ईरियासमियस्स' इसिमितस्य-ईसिमित्या सर्वदा युक्तस्य 'भासा समियस्स' ___टीकार्थ-धारह क्रियास्थानों का निरूपण किया जा चुका। अब तेरहवां कियास्थान कहते हैं। वह ऐपिथिक कहलाता है।
जिनशासन में स्वात्मस्वरूप में स्थित होना आत्मभाव कहा गया है । आत्ला निरतिशय सुखस्वरूप है, किन्तु अनादिकालीन कर्म-मल के बारा अच्छादित एवं फलुषित होने के कारण वह स्वरूप तिरोहित सा हो रहा है। जब कोई भव्य जीव पूर्वोपार्जित पुण्य के घल से गृह आदि का संबंध त्याग कर दीक्षा अंगीकार करता है और विशिष्ट तपश्चर्या आदि के द्वारा कर्मों का उच्छेदन करता है तब वह आत्म भाव को प्राप्त होता है। इस प्रकार आत्मभाव को प्राप्त करने के लिए जो संबर से युक्त है, अनगार होकर दीक्षा धारी बन चुका है, 'पर्या. समिति से समित है भाषा समिति से युक्त है अर्थात् सावध भाषा 1 ટીકાર્યું –બાર કિયાસ્થાનેનું નિરૂપણ કરવામાં આવી ગયું હવે તેરમું ફિયાસ્થાન પથિક કહેવાય છે.
જીન શાસનમાં વાત્મ સ્વરૂપમાં રહેવું તે આત્મભાવ કહેવાય છે. આત્મા નિરતિશય સુખ સ્વરૂપ છે. પરંતુ અનાદિકાળના કર્મમળ દ્વારા ઢંકાયેલ અને મલીન હેવાના કારણે તે સ્વરૂ૫ ગુપ્ત જેવું હોય છે. જ્યારે કઈ ભવ્ય જીવ પહેલાં પ્રાપ્ત કરેલા પુણ્યના બળથી ઘર વિગેરેના સંબંઅને ત્યાગ કરીને દીક્ષાને સ્વીકાર કરે છે. અને વિશેષ પ્રકારની તપશ્ચય વિગેરે દ્વારા કાને નાશ કરે છે ત્યારે તે આત્મભાવને પ્રાપ્ત કરે છે. આ રીતે આત્મભાવને પ્રાપ્ત કરવા માટે જેઓ સંસારથી યુક્ત છે, અનગાર થઈને દીક્ષા ધારણ કરી ચૂક્યા હોય છે, ઈર્ષા સમિતિથી સમિત છે, ભાષાસમિતિથી યુક્ત છે, અર્થાત સાવદ્ય ભાષાને ત્યાગ કરી ચૂક્યા હોય છે,