________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. १ पुण्डरीकनामाध्ययनम् 'अमेहावी' अमेधाविनौ विवेचनविकलों, वाला' बालो वालवत् क्षिप्रकारितया वस्तुस्थितिं ज्ञातुमयोग्यौ, 'णो मग्ग थानो मार्गस्थौ सतां मार्गेऽवर्तमानौ णो मग्गविऊ' नो मार्गविदौ ‘णो मग्गास्त गइपरक्कमण्णू' नो मार्गस्य गतिपराक्रमझौ, 'जे णं एए पुरिसा एवं मन्ने' यत इमौ पुरुषों एवं मन्येते 'अम्हे एयं पउमत्ररपोंडरीयं' आवामेतत् पद्मवापुण्डरीकम् 'उणिक्खिस्तामो' उन्निक्षेप्स्यावा 'नो य खलु एयं पउमवपोंडरीय' न च खलु एतत् पद्मवरपुण्डरीकम् ‘एवं उन्निक्वेयव्य एवमुन्नि क्षेप्तव्यम् 'जहाणं पुरिसा मन्ने' यथा एतौ पुरुषो मन्येते यथा-इमो अस्य कमलस्य उत्क्षेपणं सरलमितिमत्वा प्रवृत्तौ समुद्धत्तुं नेदं कर्म तथा सरलम् किन्तु-एतस्योद्धरणं महत्कष्टसाध्यम् । अहंतु-एतस्योद्धरणप्रकारं जानामि किन्तु -'अहमंसि पुरिसे खेपन्ने' अहमस्मि पुरपः खेदज्ञः 'कुसले पडिए वियत्ते मेहावी' कुशलः पण्डितो व्यक्तो मेधावी 'अवाले मग्गत्थे अबालो मार्गस्थः 'मग्गविऊ' नासमझ हैं, मेधावी नहीं हैं, बालक के समान जल्दवाजी करने के कारण वस्तु स्थिति को समझने में अयोग्य हैं, सत्पुरुषों के मार्ग में स्थित नहीं हैं, मार्ग को जानते भी नहीं हैं, मार्ग की गति और पराक्रम को भी नहीं जानते हैं। इसी कारण ये ऐसा मानते हैं कि हम इस उत्तम कमल को उखाड कर ले आएंगे। किन्तु यह उत्तर कमल इस प्रकार उखाड़ कर लाया नहीं जाता, जैसा ये दोनों पुरुष समझते हैं। ये इसका उखाड़ना सरल समझ कर प्रवृत्त हुए हैं। किन्तु यह सरल नहीं, अत्यन्त कष्ट साध्य है। मैं इसके उखाड़ लाने का तरीका
બાળકની જેમ ઉતાવળ કરવાથી વસ્તુ-સ્થિતિની સમજણ વિનાના છે, સત્યરૂના માર્ગમાં સ્થિર નથી માર્ગની સમજણ વિનાના છે. અર્થાત માર્ગને “ જાણતા નથી, તે કારણથી તેઓ એવું માને છે કે અમે આ ઉત્તમ કમળને ઉપાડીને લઈ જઈશું. પરંતુ આ ઉત્તમ કમળ એ રીતે સહેલાઈથી ઉખાડીને લાવી શકાતું નથી. જેમ આ બને પુષે માને છે, કે આ કમળને ઉખાડવું સહેલું છે, તેથી તેઓ એવું માને છે કે–અમે આ કમળને ઉખાડીને લઈ આવીશું. પરંતુ આ કમળ એ રીતે ઉખાડીને લાવી શકાય તેમ નથી, કે જેમ આ બન્ને માને છે. આ પુરૂષે આ કમળને ઉખાડવાનું સહેલું સમજીને પ્રવૃત્ત થયા છે. પરંતુ તે સહેવું નથી અત્યંત કષ્ટ સાધ્ય , દુખથી પ્રાપ્ત કરાય તેવું છે. હું આ કમળને ઉખાડીને લાવવાનો કિમિ