SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यकृतसूत्रे सायङ्कालात्मागेव सर्वे नगराद् वहिस्यानं गतवन्तः, किन्तु तत्रैकस्य वैश्वस्य पञ्चपुत्राः कार्यासक्तमनसः यथाकालं नगराद् बहिर्गन्तुं न पारितवन्तः पश्चात् कियद्रात्रिच्यतीतानन्तरं स्मरणे जातेऽपि कपाटवन्दीभृतान्नगरद्वाराद् वहिर्गन्तुमसक्ताः सन्तस्तत्रैव स्थितवन्तः । ततः प्रभाते राजपुरुपेण राज्ञोऽपमानमिति कृत्वा ते गृहीता आनीताथ राजान्तिकम् । राज्ञा जातामर्षेण पञ्चानामपि तत्पुत्राणां वत्रे आज्ञप्ते तत्पिता वैश्यः तेषां त्रिमोक्षणाय बहुमुद्योगं चकार । विफलीभूते तदुद्योगे चतुर्णां त्रयाणां द्वयोरेकस्य च क्रमगत्या विमोचनाय राजानमनुसमय कोई नगर के अन्दर न रहे। सब बाहर उद्यान में जाएं। जो इस आदेश का उल्लंघन करेगा उसे प्राणदण्ड दिया जाएगा। ७०२ यह घोषणा सुनकर सब नगर निवासी संध्या होने से पहले ही बाहर उद्यान में चले गये। किन्तु एक वणिक् के पांच पुत्र कार्य में अत्यन्त व्यस्त होने के कारण उक्त आदेश को भूल गये और जब स्मरण हुवा उस समय नगर के द्वार बन्ध होने से बाहर न जा सकने के कारण अपने पांचों नगर में ही रह गये प्रभात होने पर राजपुरुष उनका नगर में रहना सहन न कर सके। उन्होंने इसे राजा का अपमान समझकर उन्हें पकड़ लिया और राजा के समक्ष उपस्थित किया। राजा ने क्रुद्ध होकर पांचों पुत्रों के प्राण वध की आज्ञा दे दी । त वणिक ने उन्हे छुडाने का उद्योग किया । जब उसका यह उद्योग सफल नहीं हुआ तो चार पुत्रों को बचाने का प्रयत्न किया । वह भी असफल रहा तो तीन को, दो को और अन्त में विवश होकर નહીં બધાએ બહાર ઉદ્યાનમા જવું જે આ હુકમનું ઉલ્લંઘન કરશે, તેને પ્રાણાન્તની શિક્ષા કરવામાં આવશે. આ જાહેરાત સાંભળીને બધા જ નગરજને સાંજ થતાં પહેલાં જ નગરની મહાર ખગીચામાં ચાલ્યા ગયા. પરંતુ એક વાણિયાના પાંચ પુત્રો કામમાં અત્યંત મશુલ હોવાથી રાજાના તે હુકમને ભૂલી ગયા અને જ્યારે યાદ આવ્યું ત્યારે નગરના દરવાજા બંધ હાવાથી બહાર જઇ શકયા નહી તેથી તેઓ પાંચે જણા શહેરમાં રહી ગયા. રાજપુરૂષા તેએતુ નગરમાં રહેવાનુ` સહન કરી શકયા નહીં. તેઓએ તેને રાજાનું અપમાન સમજીને તે પાંચે જણાને પકડી લીધા અને રાજાની પાસે હાજર કર્યા રાજાએ ક્રોધયુક્ત થઇને પાંચે જણાને ફાંસીએ ચડાવવાના હુકમ કર્યાં. તે વખતે વાણીયાએ તેઓને ટાડાવવા ઘણા પ્રયત્ન કર્યાં પરંતુ જ્યારે તે પ્રયત્નમાં સફળ ન થયા ત્યારે ચાર પુત્રોને ખચાવવા પ્રયત્ન કર્યાં તેમાં પણ તે નિષ્ફળ થયે જેથી ત્રણને પછી એને અને છેવટે વ્યાકુળ થઈને એક પુત્રને
SR No.009306
Book TitleSutrakrutanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages791
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy