________________
समयार्थबोधिनी टीका द्वि श्रु. अ. ६ आर्द्रकमुने!शालकस्य संवादनि० ५७ प्रतिपादितः, बौद्धमतरवण्डनाऽनन्तरं ब्राह्मगाः ममेत्याऽऽ कमवोचन्-सम्यकृतं भवता, यदिौ वेदवाह्यौ गोशालकवौद्धी पराकृतौ। किन्तु सुहृद्भवा वयं भवन्तं कथयामः-वेदवाह्य जैनमतं भवता न सेव्यम् । त्वं क्षत्रियोऽसि-ब्राह्मणान् पूजय, यागाऽनुष्ठानं कुरु, षडगवेदविदुषां शौचाचारब्रह्मचर्यस्नानपरायणानां द्वे सहस्र यो भोजयति नित्यं सः महत्पुण्यं समुपायं स्वगै गच्छतीति वैदिकी प्रक्रियातदाज्ञा चेति ॥४३॥ टीका-मुगमा ॥४३॥ मूलम्-सिंणायगाणं तुर्दुवे सहरूले जे भोयए णियए कुलालयाणं।'
से छह लोलुवसंपगाढे तिवाभितापी गैरगाभिसेवी ४४॥ छाया-स्नातका तु द्वे सहस्र यो भोजयेन्नित्यं कुलालयानाम् ।
___ स गच्छति लोलुपसंप्रगाढे तीव्राभितापी नरकाभिसेवी ॥४४॥ कराते हैं, दो महान् पुण्यस्कंध उपार्जन करके देव होते हैं। ऐसा वेद में कथन किशना है। - आशय यह है की-बौद्धमत के खंडन के अनन्तर ब्राह्मण आकर आफ से कहने लगे आपने अच्छा किया जो वेदवाह्य अर्थात वेद को प्रमाण न मानने वाले गोशालक और बौद्ध को पराजित किया । लेकिन हम सब आपको कहते हैं कि आप वेदवाय जैनमत का सेवन न करें। आप क्षत्रिय है अतः ब्राह्मणों की पूजा कीजिए, यज्ञानुष्ठान कीजिए । जो षडंगवेद के विद्वान हैं, शौचाचार आदि में तत्पर रहते हैं ऐसे दो हजार ब्राह्मणों को जो प्रतिदिन भोजन कराता है, वह महान् पुण्यराशि उपार्जन करके स्वर्ग प्राप्त करता है । यह वेद की आज्ञा है।३।
टीका सुगम है ॥४३॥ ભોજન કરાવે છે, તેઓ મહાન પુષ્યરક પ્રાપ્ત કરીને દેવ થાય છે. એમ વેદમાં કથન કરેલ છે. ૪૩ ટીકાર્થ સુગમ છે, તેથી અલગ આપેલ નથી,
ભાવાર્થ–બૌદ્ધમતનું ખંડન કર્યા પછી જતા એવા આદ્રક મુનિને બ્રાહ્મણ આવીને કહે છે. તમોએ ઘણું જ ઉત્તમ કર્યું કે વેદ બાહ્ય અર્થાત્ વેદને પ્રમાણે ન માનવાવાળા શાલક અને બૌદ્ધોને પરાજીત કર્યા, પરંતુ અમો બધા તમને કહીએ છીએ કે આપ વેદબાહ્ય એવા જૈન મતનું અવલખન ન કરે. આપ ક્ષત્રીય છે. અતઃ બ્રાહણેની સેવા કરે. યજ્ઞાનુષ્ઠાન કરે. જેઓ ષડંગ વેદના વિદ્વાને હોય. અને શૌચાચાર વિગેરેમાં તત્પર રહેવાળા એવા બે હજાર બ્રાહ્મણને દરરોજ ભેજત કરાવે છે, તેઓ મહાન પુણ્યરાશિ પ્રાપ્ત કરીને સવર્ગ મેળવે છે. આ વેદ વચન છે. જa
सु० ८३