________________
संमयार्थबोधिनी का द्वि. श्रु. अ. ६ आईक मुनेगौशालकस्य संवादनि० ६५१ एव-इत्येतदर्शयितुं सूत्रमुपक्रमते-'सव्वेसि' सर्वेषाम्-समीपदूर-दरतरवत्तिनां त्रसस्थावरपर्याप्तापर्याप्तानगोदस्थानां सालानामपि 'जीवाणं' जीवानाम्-माणिनाम् 'दयद्वयाए' दयार्थाय दयां कर्तुम्-रक्षणार्थमित्यर्थः, 'साज्जदोसं परिवज्जयंता' सावद्यदोषं परिवर्जयन्त:-पजीवनिकायारम्भं त्यजन्तः 'तस्संकिणो इसिणो नाय पुत्ता' तच्छङ्किना-सावध कर्म शङ्कमाना:-तत्र घृणां कुर्वन्तः ज्ञातपुत्राः भगवती महावीरस्याऽऽज्ञावशवर्तिनः ऋषयः-मुनयो गृहीतदीक्षाः परित्यक्तारम्भसमार. म्भाः । 'उदिट्ठभत्तं परिवज्जयंति' उद्दिष्टभक्तं सार्थ पाचितमन्नमपि कर्मबन्धशङ्कया परिवर्जयन्ति-त्यजन्तीति । मांसभक्षणं तु मनसाऽपि न प्रार्थयन्ते इति।४०॥ मूलम्-भूयाभिसंकाए दुगुंछमाणा संवेसि पाणाण निहाय दंडं। .
तम्हाणभुजंति तहप्पगारं एसोऽणुधम्मो इँह संजयाणां४१॥ छाया-भूताऽभितया जुगुप्समानाः सर्वेषां माणानां निहाय दण्डम् ।
तस्मान्न भुञ्जते तथाप्रकारम् एषोऽनुधर्म इह संयतानाम् ॥४१॥ क्या, उद्दिष्ट आहार भी त्यागना चाहिए । इन बात को दिखलाने के लिए सूत्र का उपक्रम (प्रारम्भ) करते हैं-समीपवर्ती, दूरवर्ती, दूरतरवती, पर्याप्त तथा अपर्याप्न त्रस और स्थावर सभी जीवों की रक्षा करने के लिए षट्जीवनिकाय के आरंभ समारंभ का त्याग करने वाले तथा सावध कर्म में शंका रखने वाले अर्थात् सावधक्रिया से घृणा करते हुए ज्ञातपुत्र भगवान महावीर के आज्ञानुवर्ती संयमी मुनि कर्मबन्ध की आशंका से औदेशिक आहार का भी त्याग करते हैं-अमुक साधु के उद्देश्य से बनाया हुआ आहार ग्रहण नहीं करते हैं । मांसभक्षण की तो इच्छा भी नहीं करते ॥४०॥
વિશેષ શું કહેવાય ! ઉષ્ટિ આહારને પણ ત્યાગ કરવો જોઈએ. આ વાત બતાવવા માટે સૂત્રકાર કહે છે –સમીપમાં રહેનારા દૂર રહેવાવાળા, અત્યંત દૂર રહેવાવાળા, પર્યાપ્ત, તથા અપર્યાપ્ત ત્રસ અને સ્થાવર બધા જ જીવોની રક્ષા કરવા માટે વર્જીનિકાયના આરંભ સમારંભનો ત્યાગ કરવાવાળા, તથા સાવદ્ય કમૅમાં શંકા કરવાવાળા, અર્થાત્ સાવદ્ય ક્રિયાથી ધૃણા કરવાવાળા જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરની આજ્ઞામાં રહેનારા, સંયમી મુનિ કર્મબંધની આશકાથી
દેશિક આહારનો ત્યાગ કરે છે. અર્થાત્ અમુક સાધુને નિમિત્તે બનાવવામાં આવેલ આહાર ગ્રહણ કરતા નથી. તે પછી માંસ ભક્ષણની તો વાત જ શી કરવી? અર્થાત્ માંસ ભક્ષણની તે ઈચ્છા પણ કરતા નથી. ૫૪