________________
६४२
.. स्त्रकताब खण्डयितुमाकः कथयति भिक्षुकमुद्दिश्य । (जे सियाणगाणं भिक्खुयाणं) यः स्नातकानां भिक्षुकाणाम्, (दुवे सहस्से) द्वे सहसें (णियए) नित्यम् (भोयए) भोजयेत् , अनेन (से उ) स तु-पुरुषविशेषः (असंजए) असंयतः-संयमरहितः, (लोहियपाणि) लोहितपाणिः-रुधिरादहस्तः पड्जीवनिकाय विराधकस्वात, (इहेवकोए) इहैव-अस्मिन्नेव लोके-जंगति (गरिहं णियच्छइ) गम्-हिंसकोऽय' जीवान् व्यापाद्य साधून्' भोजयतीत्येवं रूपां लोकनिन्दा निगच्छति-माप्नोति। न हि माणातिपातं कृत्वा साधून अन्यान यान् कान् तर्पयन्तमसंयमिनं प्रशंसन्ति । सन्तः, अपितु भूयो भयोहि निन्दन्त्येव । पूर्वमुक्तं ये द्विसहस्रमितान् साधन नित्यं तर्पयन्ति भोजनेन ते सद्गति लभन्ते इति मतम्"'आर्द्रकः खण्डयति । भोज्यान्ने संस्क्रियमाणे ज्ञायमानाऽज्ञायमानाऽनेकजीवहिंसा समुत्पद्यते । तद्धिसासंचलित, तदन्नदातुः कथमपि सद्गति न सम्भाव्यते, पपि तु-तादृशदातुर्विपरीताऽधोनेत्री हैं.। अर्थात् साधुओं को भोजन कराने में जो गुण पहले कहे हैं उनका अथ खंडन करने के लिए आईक मुनि बौद्ध भिक्षु से कहते हैं! जो पुरुष प्रतिदिन दो हजार स्नातक भिक्षुओं को भोजन कराता है, वह नियम से असंयमी है। उसके हाथ रक्त से रंगे हुए हैं, क्योंकि वह षट्काय के जीवों का विराधक है । वह इसी लोक में निन्दा का पात्र घनता है यह हिंसक है, षट्कायकी विराधना करके साधुओं को भोजन कराता है इस प्रकार की लोक निन्दा उसे प्राप्त होती है । प्राणातिपात करके साधुओं को अथवा अन्य किसी को भोजन करानेवाले की साधुजन प्रशंसा नहीं करते । किन्तु वारंवार उसकी निन्दा ही करते हैं ॥३६॥ કહે છે. અર્થાત હવે સાધુઓને ભેજન કરાવવામાં જે ગુણ પહેલાં કહ્યા છે, તેનું ખંડન કરાવવા માટે આદ્રક મુનિ બૌદ્ધ ભિક્ષુકને કહે છે –જે પુરૂષ દરરોજ મહાન આરંભ કરીને બે હજાર રનાતક ભિક્ષુકોને ભોજન કરાવે છે, તે નિશ્ચય અસંયમી જ છે. તેના હાથ લેહીથી રંગાયેલાં જ હોય છે. કેમકે તે પકાયના જીના વિરાધક છે તે આ લોકમાં જ નિદાપાત્ર બને છે, તે હિંસક છે પકાયની વિરાધના કરીને સાધુઓને ભેજનકરાવે છે. આવા પ્રકારની લેકનિંદા તેને પ્રાપ્ત થાય છે. પ્રાણાતિપાત કરીને સાધુઓને અથવા અન્ય કેઈને ભેજન કરાવવાવાળાની સાધુ જન પ્રશંસા કરતા નથી, પરંતુ વારંવાર તેની નિંદા જ કરે છે. ૩૬ ,,