________________
सूत्रकृताचे ___टीका--भो गोशालक ! 'अहिंसयं' अहिंसकम्-नास्ति हिंसा-माणाविपातादिरूपा यस्य तम् 'सम्पपयागुकपि सर्व मजाऽनुकम्पिनम्-सर्वप्रजासु-सकल. माणिषु अनुकम्पाशालिनम् 'धम्मे ट्ठियं धर्म-अहिंसादौ स्थितम्-सदा विद्यमानम् 'कम्मविवेगहेउ' कर्मविवेकहेतुम्-कर्मनिर्जराकारणम् एतारशमपि तीर्थकर भग वन्तं महावीरम् 'तमायदंडेहिं समायरंता' तमात्मदण्डैः समाचरन्त:-आत्मानं दण्डयन्ति ये पुरुषा:-भवत्सदृशास्ते एवं वणिक्नुल्यं जल्पन्ति । नाऽपरे विद्वांसः, 'एयं' एतद् भगवतो निन्दारूपं वणिक्तुल्यकथनम् 'ते' ते-तव 'अबोहिए' अवोधेरज्ञानस्य 'पडिरूवं' प्रतिरूपमेव, अज्ञानफलम् । अशोकवृक्षादि प्रातिहार्यादिकं भगवतोऽतिशयेन स्वयमेव भवति देवता पुष्पवृष्टिरपि अचित्तैव जायते, देवाधर्थमेव अचित्तपुष्पवृष्टिर्भवति न तु भगवदर्थम्, तत्र भगवतोऽनुमोदनाभावाद् रागद्वेपरहितत्वाच्च एतदेव सूत्रकारेण दर्शितमिति भावः ॥२५॥
टीकार्थ-हे गोशालक ! जो भगवान् हिंसा से सर्वधा रहित हैं, जो प्राणीमात्र पर अनुकम्पा रखते हैं, जो सदैव अहिंसा आदि धर्म में स्थित रहते हैं और जो कर्मनिर्जरा के कारण हैं, ऐसे तीर्थकर भगवान् महावीर को अपनी आत्मा को दंडित करने वाले आप जैसे लोग ही व्यापारी के समान कहते हैं । ज्ञानवान पुरुष ऐसा नहीं कह सकते। भगवान् की निन्दा करने के लिए उन के समान कहना तुम्हारे अज्ञान के अनुरूप ही है ! यह तुम्हारे अज्ञान का ही परिणाम है! ___आशय यह है कि अशोकवृक्ष आदि भगवान के प्रातिहार्य स्वयमेव होते हैं, देवों के द्वारा अचित्त पुष्पों की ही वर्षा की जाती है। देवों के लिए अचित्त पुष्पवृष्टि होती हैं भगवान के लिए नहीं, क्योंकि
ટીકાર્યું–હે ગોશાલક! જે ભગવાન હિંસાથી સર્વથા રહિત છે. જે પ્રાણી માત્ર પર અનુકંપા દયા રાખે છે. જે કાયમ અહિંસા વિગેરે ધર્મમાં સ્થિત રહે છે. અને જે કર્મ નિર્જરાના કારણ રૂપ હોય છે. એવા તીર્થકર ભગવાન મહાવીરને પિતાના આત્માને છેતરવાવાળા તમારા જેવા પુરૂષે વ્યાપારી જેવા કહે છે. જ્ઞાની પુરૂષે તેમ કહી શકતા નથી. ભગવાનની નિંદા કરવા માટે વ્યાપારી જેવા કહેવા તમારા અજ્ઞાનને અનુરૂપ –ગ્ય જ છે. આ તમારા અજ્ઞાનનું જ કારણ છે.
કહેવાનો આશય એ છે કે–અશોક વૃક્ષ વિગેરે ભગવાનના પ્રાતિહાર્ય સ્વયમેવ થાય છે. દેવો દ્વારા અચિત્ત પુછપની જ વર્ષા કરવામાં આવે છે. દે માટે અચિત્ત પુષ્પ વૃષ્ટી જ થાય છે. ભગવાનને માટે નહીં કેમ કે